લીચી મિન્ટ લેમોનેડ (Lychee Mint Lemonade Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
#RC2
White
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સારી રીતે લીચી ને ધોઈ તેની છાલ કાઢી તેનો ગર્ભ કાઢી ઠળિયા અલગ કરી દો
- 2
હવે એક મિક્સર જારમાં નીચે નગર ફુદીનાના પાન મીઠું ખાંડ નાખી ક્રશ કરી લ્યો
- 3
હવે સર્વિગ ગ્લાસ માં લીચી નું મિશ્રણ નાખી બરફ ઉમેરી તેના પર સ્પ્રાઈટ અને લીંબુ નો રસ ઉમેરી....તરત જ લીચી મીન્ટ લેમોનેડ નો આનંદ માણો
Similar Recipes
-
-
-
-
-
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
-
-
લીચી મુરબ્બો (Litchi Murabba Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 4Aajkal Litchi ke Charche har Juban parSabko Malum Hai Aur Sabko Khabar Ho Gayi..... તો રેઇનબો ચેલેંજ ના આ વ્હાઇટ રેસીપી વીક માટે તાજ્જો લીચી મુરબ્બો બનાવી પાડ્યો બાપ્પુડી Ketki Dave -
-
-
-
લીચી જાંબુ મોકટેલ (Lychee Jamun Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)
ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ Aditi Hathi Mankad -
-
-
મિન્ટ લેમોનેડ રેસિપી(mint lemonade recipe In Gujarati)
#Goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ૮ Rupal maniar -
-
મીન્ટ લેમોનેડ શરબત (Mint Lemonade Recipe In Gujarati)
#goldenapron3#week16#મિન્ટ લેમોનેડ શરબત Neepa Chatwani -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
લીચી જ્યુસ (Litchi Juice Recipe In Gujarati)
#goldenapron3#week20#puzzleword-juice Tejal Hitesh Gandhi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15271597
ટિપ્પણીઓ (11)