લીચી રોઝ લેમનેડ (Lychee Rose Lemonade Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
લીચી રોઝ લેમનેડ (Lychee Rose Lemonade Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બે ગ્લાસ લો.તેમાં લીચી ક્રશ અને રોઝ સીરપ ઉમેરો.ત્યાર બાદ તેમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ના પાન નાખો.ત્યાર બાદ તેને થોડું સ્મેસ કરી લો. જેથી લીંબુ અને ફુદીના નો ટેસ્ટ આવે.
- 2
ત્યાર બાદ તેમાં થોડા બરફ ના ટુકડા નાખો.હવે તેમાં સોડા નાખો.થોડું હલાવી લો.ત્યાર બાદ તેને ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.
- 3
તો તૈયાર છે લીચી રોઝ લેમનેડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોઝ મિન્ટ મોઝીટો (Rose Mint mojito recipe In Gujarati)
#goldenapron3 #weak17#rose#સમર. Manisha Desai -
રોઝ લેમન મોઇતો (Rose Lemon Mojito Recipe In Gujarati)
#NFR#cookpadindia#cookpadgujarati#no_fire_recipe Keshma Raichura -
-
લીચી જાંબુ મોકટેલ (Lychee Jamun Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
-
રોઝ મીન્ટ કૂલર (Rose Mint Cooler Recipe In Gujarati)
Khyati Trivedi#RC3#cookpadgujarai#redcolourchelleng Khyati Trivedi -
-
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
-
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
રિફ્રેશિંગ રોઝ સોડા (refreshing rose soda recipe in Gujarati)
#goldenapron3#week17 #rose #herbs #fudina#સમર Dhara Panchamia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201985
ટિપ્પણીઓ (6)