ઈદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને અલગ-અલગ પાણીથી ધોઈ પલાળો. દાળમાં મેથીના દાણા નાખી હલાવી લો. હવે બંને દાળ ચોખા ને ચાર કલાક પલાડી રાખો. પછી તેમાંથી પાણી કાઢી તેમાં દહીં અને બે ચમચી પાણી રેડી મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં બંને ખીરું અને ખાંડ, હિંગ ઉમેરી હલાવી પાંચ કલાક આથો આવવા દો.
- 2
આથો આવ્યા પછી તેમાં આદુ મરચાની પેસ્ટ,મીઠું,તેલ નાખી હલાવો.સ્ટીમ્બર ને ગરમ કરી થાળીમાં તેલ લગાવી દો. હવે ખીરામાં સોડા અને બે ચમચી પાણી રેડી ખૂબ જ એક્સાઇડ હલાવો.હવે થાળીમાં તરત જ ખીરું રેડી ઉપરથી મરી પાઉડર નાખી ઢાંકીને પંદરથી વીસ મિનિટ ધીમા તાપે સ્ટીમ કરવા મૂકો. હવે ગેસ બંધ કરો.
- 3
હવે થાળી ને બહાર કાઢી તેના પીસ કરો. ખૂબ જ સોફ્ટ ઈદડા થાય છે. ઈદડા ને વઘારીને પણ ખાઈ શકાય છે.
- 4
રેડી છે એ ઇ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
-
-
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
-
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
ગાજર નું રાઇતું (Gajar Raita Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ઈદડા (Idada Recipe In Gujarati)
સુરત ની ફેમસ વાનગી ગુજરાતીઓની વારંવાર ખવાતી, અને ડાયટ લોકો માટે પણ સ્ટીમ વાનગી લાઈટ ડિનરમાં ખવાય છે#GA4#Week5 Rajni Sanghavi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#week3 ઈડલી ને એક નામ ઈદડા પણ છે.એ આથો નાખી ને કે તરત પણ બનાવી શકાય છે. Varsha Dave -
સૂરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3#Week 3#WDC હું જ્યારે પણ સુરત મમ્મીના ઘરે જાવ ક્યારે સવારના નાસ્તામાં મારા પપ્પા સુરતી ઇદડા અને સુરતી લોચો અચૂક લઇ આવે કારણકે મને ખૂબ જ ભાવે છે સુરત જેવા ઈદડા તો ક્યાંય ન મળે એકદમ સોફ્ટ મેં આજે અહીં એવાં જ ઈદડા બનાવવાનું ટ્રાય કર્યો છે Rita Gajjar -
-
-
તીખું ચવાણું (Tikhu Chavanu Recipe In Gujarati)
#Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ