તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#Lets Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#COOKSNAPS THEME OF THE Week
#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ

તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

#Lets Cooksnap
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#COOKSNAPS THEME OF THE Week
#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ1 મિનિટ
વ્યક્તિ માટે
  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1સમારેલું ટમેટું
  3. 1સમારેલું લીલું મરચું
  4. 1 ચમચીસમારેલું આદુ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચીહિંગ
  9. 2સમારેલ કોથમીર
  10. 1 ચમચીસંભાર મસાલો
  11. 1 ટુકડોગોળ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. વઘાર માટે
  14. 1 ચમચીતેલ
  15. 1/2 ચમચીલાલ મરચું
  16. 1 ચમચીઘી
  17. 1 ચમચીરાઈ
  18. 1/2 ચમચીમેથી
  19. 1લીમડા ની ડાળખી
  20. 8લીમડાના પાન
  21. 1 ચમચીસંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ1 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી તુવેરની દાળ લેવી બે ડાળખી લીમડો લેવો બે ચમચી રાઇ લેવી ત્યારબાદ તુવેરની દાળ ને બરાબર ધોઈ કુકરમાં બે વાટકા પાણી નાખીને ચાર વ્હિસ્લ વગાડી બાફવી

  2. 2

    બાફેલી દાળને બ્લેન્ડર વડે ક્રશ કરવી પછી તેને ઉકળવા મૂકવી

  3. 3

    ત્યારબાદ 1 ટામેટું સમારવું મરચું સમારવું આદુ ને ક્રશ કરવું લીંબુનો રસ તૈયાર રાખો દાળમાં સમારેલું ટમેટું નાખવું આદુ-મરચાં નાખવા હળદર નાખવી ધાણાજીરું નાખો મરચું પાઉડર નાખવો એક ચમચી લીંબુનો રસ નાખવો એક ટુકડો ગોળ નાખો 1 ચમચી મીઠું નાખવું એક ચમચી સંભાર મસાલો નાખો અને દાળને ઉકાળો

  4. 4

    ત્યારબાદ એક લોયામાં એક ચમચી ઘી નાખવું એક ચમચી તેલ નાખવું તેમાં એક ચમચી રાઈ નાખવી 1/2 ચમચી મેથી નાખવી ૧ નાનો ટુકડો સૂકું મરચું નાંખવું હિંગ નાંખવી એક ટુકડો તજ નાખવો 10 લીમડાના પાન નાખવા 1/2 ચમચી લાલ મરચું નાખો સંભાર મસાલો નાખો વઘાર કરો આ વઘારમાં ઉકાળેલી દાળ નાખવી તેને આઠ મિનિટ ઉકાળો આમ આપણી સ્વાદિષ્ટ ટેસ્ટી રાઈ અને લીમડાના વઘાર સાથેની દાળ તૈયાર થશે

  5. 5

    ત્યારબાદ આ દાળને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ડેકોરેટ સાથે બાજુમાં રાઈ અને લીમડા મૂકી ડેકોરેટ કરી સ્વાદિષ્ટ દાળ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ

Similar Recipes