દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ નંગ નાની દૂધી ના ટુકડા
  2. ૧/૪ કપચણાની દાળ
  3. ૩ ટેબલસ્પૂનતેલ
  4. ૧/૪ ટી સ્પૂનહિગ
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧ (૧/૨ ટી સ્પૂન)લાલ મરચું
  7. ૨ ટેબલસ્પૂનધાણા જીરુ
  8. ૧/૨ નંગ ટામેટાં ના ટુકડા
  9. નાનો ટુકડો ગોળ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચણાની દાળ કૂકર મા બાફી લો. દૂધી ના ટુકડા કરો.

  2. 2

    કૂકર મા તેલ ગરમ કરી ટામેટાં ના ટુકડા નાખી. દૂધી નાખી બધા મસાલા નાંખી ૨ સીટી વગાડવી. ઠરે એટલે બાફેલી દાળ નાખી ૩-૪ મિનિટ સુધી સાતડો. ગરમાગરમ દૂધી ચણા ની દાળ નું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes