રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાન ધોઈ કોરા કરી તેની નસો કાઢી લો.
- 2
હવે બેસન માં બધા જ મસાલા અને મીઠું તેમજ સાજી ના ફુલ ઉમેરી ઘટૃ ખીરું બનાવો.
- 3
હવે અળવીના પાન પર ખીરું લગાવી રોલ વાળી ૨૦ મીનીટ વરાળે બફાવા દો. બાદ થોડા ઠંડા થાય એટલે ચપ્પુ થી કટકા કરી લો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું, હીંગ, મીઠો લીમડો, લીલાં મરચાં, તલ, નો વઘાર કરી પાત્રા તેમાં ઉમેરી થોડી વાર થવા દો. તૈયાર છે પાત્રા. ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
અળવીના પાત્રા (arbi patra recipe in Gujarati)
અળવીના પાનના પાત્રા લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે. હું પાત્રા બનાવું ત્યારે વઘારેલા પાત્રા, તળેલા પાત્રા, કોબીજના પાત્રા, અને સાથે તૂરીયા પાતરાનુ શાક બનાવું. Sonal Suva -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
-
-
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
-
-
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16257341
ટિપ્પણીઓ (4)