રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં તેલ મુકોતેમાં બાફેલી બટેકા ને ફ્રાય કરો બદામી રંગ ની થાય ત્યાં સુધી (બાફવા મુકેલ ત્યારે મેં તેમાં મીઠું નાખેલ છે)
- 2
ફ્રાય થઈ જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી લેવા ને પછી તેમાં જીરું નાખો ને હિંગ નાખો પછી તેમાં મરચા ને લીમડો ને ટામેટા ઉમેરોને તેને ચડવા દો
- 3
ટામેટા ચડે ત્યાં સુધી એક બાઉલ લો તેમાં બધા મસાલા ભેગા કરો તેમાં બૂરું ખાંડ ભેગી કરવી ટામેટા માં એ મસાલો ઉમેરો
- 4
એને ચડવા દો ને પછી તેમાં ફ્રાય કરેલા બટેકા ઉમેરો ને તેની પર લીંબુ નો રસ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરોને માથે કોથમીર છાંટો
- 5
પછી તેને સર્વં કરો વેરી ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)
નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કુરકુરે ચાટ (Kurkure chaat Recipe inGujarati)
#GA4#week6કી વર્ડ: chat#kurkurechat#cookpadindia#cookpadgujaratiPost 2ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ ટેસ્ટી ચાટ જ્યારે મન થાય બનાવી લો અને એન્જોય🍴Sonal Gaurav Suthar
-
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
-
#ચીઝ કોર્ન મેગી ચાટ (cheese corn meggi chat recipe in Gujarati)
#સુપરશેફ1#week3#મોન્સૂન Marthak Jolly -
-
-
-
-
-
-
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
હેલ્થી સપ્રૌટ્સ વીથ પનીર (Healthy sprouts with paneer recipe in gujarati)
#નોર્થ# Gujarati Jagruti Desai -
બેબી સ્વીટકોર્ન કેપસિકમ મસાલા (baby sweetcorn capsicum masala recipe in Gujarati)
#નોર્થ Marthak Jolly -
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
શીંગદાણા ની ચાટ (Singdana Chaat Recipe In Gujarati)
#ChooseToCook ચટપટુ ખાવા નું મન થાય ત્યારે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી ઝટપટ બનતી ચાટ નાના મોટા દરેક ને મારે ત્યાં પસંદ છે. Dipika Bhalla -
પાપડી કટોરી ચાટ (Papadi Katori Chaat Recipe In Gujarati)
#MBR7#Week7Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiચટપટું ખાવાનું મન થાય ત્યારે આ પાપડી કટોરી ચાટ બનાવી શકાય. પાપડી પણ ટેસ્ટી હોય છે અને વડી તેમાં વેજીટેબલ્સ અને મસાલા નાખી અને પાપડી કચોરી ચાટ સુપર ટેસ્ટી બનાવી શકાય છે. Neeru Thakkar -
-
-
સ્ટફડ કોર્ન ચાટ પૂરી (Stuffed Corn Chaat Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસ્ટફિંગ કોર્ન ચાટ પૂરી(બાય મેગી મસાલા ઈ મેજિક) Prafulla Ramoliya -
-
દિલ્હી પકોડી ચાટ(Delhi Pakodi Chaat)
#વિકમીલ૧#ચાટ#માઇઇબુક#post13દરેક સ્થળે અલગ અલગ ખાવાની વસ્તુ મળતી હોય છે. અને ત્યાંની અમુક વસ્તુ બહુજ વખણાતી હોઈ છે. આજે એવુજ કઈક મેં બનાવ્યું. આજે આપડે દિલ્હી ચાટ બનાવીશું. જે ખાવામાં ખુબજ ચટાકેદાર અને સ્વાદિષ્ટ છે. Bhavana Ramparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13509495
ટિપ્પણીઓ (9)