ભરવાં ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#MAR
ભરવાં ભિન્ડી (મહારાષ્ટીયન સ્ટાઈલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ કોરો કરી વચ્ચે થી ચીર કરી સમારી લો. નાનો અને કૂંણો જ ભીંડા લેવા. ડુંગળી અને જીંજર-ગાર્લિક પેસ્ટ નાંખી મસાલો પીસી લો. હવે કડાઈમાં તેલ મૂકી ડુંગળી ની પેસ્ટ, બધા મસાલા અને મીઠું નાંખી ભૂની લો.
- 2
મસાલો ઠંડો થાય એટલે ભીંડા માં ભરી લો. હવે તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું અને હીંગ નાંખી તતળે એટલે ભરેલા ભીંડા નાંખી ટોસ્ટ કરો. પછી ઢાકણ ઢાંકી ચડવા દો.
- 3
વચ્ચે વચ્ચે હલાવતા રહો. ૫-૮ મિનિટ માં ધીમા તાપે ભીંડા તૈયાર થઈ જશે. તો હવે ગરમગરમ ભીંડા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન મટકી
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
મટકી કી સબ્જી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Moth Beans Sabji Maharashtrian Style Recipe In Gujarati)
#MARમટકી એટલે મઠ. મહારાષ્ટ્ર માં મઠનું શાક રસા વાળુ અને કોરું એમ બે રીતે બને છે. જમવામાં સાઈડ ડિશ તરીકે કે નાસ્તામાં લેવાય છે. વડી, ફણગાવીને અને ફણગાવ્યા વગર બને છે.મેં આજે બુધવાર હોઈ મગ ની સાથે મઠનું કોમ્બીનેશન કરી બનાવ્યું છે. કોરા મગ+મઠ નાસ્તા માં બનાવ્યા છે. તમે જમવામાં સાઈડ ડિશ તરીકે લઈ શકો છો. Dr. Pushpa Dixit -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
-
ભરવાં ભિંડી મસાલા (Bharva Bhindi Masala Recipe In Gujarati)
ઘરમાં બધાનું અતિ પ્રિય શાક. ભીંડો માત્ર ભાવે જુદી-જુદી રીતે બનાવું. અઠવાડિયામાં ૧-૨ વાર જરૂર બને. Dr. Pushpa Dixit -
-
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ બૈગન ભરતા (Maharashtrian Style Baigan Bharta Recipe In Gujarati)
#MARબૈગન ભરતા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનાવ્યું છે. ત્યાં સર્વ કરાય છે. તમે આ ગરમગરમ ભરતું, સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
ભરવા બૈગન (Bharva Baingan Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : ભરવા બૈગનઆ શાક થોડું ભરેલા રીંગણ બનાવીએ એ ટાઈપ નું છે પણ આમાં થોડા ફેરફાર હોય છે.પણ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
#EB Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
ફણસનું ગ્રેવીવાળું શાક (Jackfruit Sabji Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જનાનપણથી બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
કમળ કાકડીનું શાક
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીકમળ કાકડીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટને શાકમાં, નાસ્તામાં અને ચિપ્સ તરીકે પણ ખાવામાં આવે છે.કમળ કાકડી નાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Dr. Pushpa Dixit -
-
ભરેલાં રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16286163
ટિપ્પણીઓ (6)