#ભરવા ભીંડી(bharva bhindi in Gujarati)

#ભરવા ભીંડી(bharva bhindi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ભીંડા ને ધોઈ ને કોરા કપડાં વડે સરખા સાફ કરી લો અને દરેક ભીંડા ને ઉપર અને નીચે થી ડી ટ્ટા નો ભાગ કાઢી લો પછી ભીંડા માં વચ્ચે એક ઊભો કાપો કરો પાન સહેજ કાપો કરવો જેથી તેમાં મસાલો ભરી સકાય
- 2
પછી એક.બાઉલ માં ધાણા પાઉડર લઇ તેમાં મરચુ, મીઠું,હળદર અને લસણ ની પેસ્ટ નાખી અને ને ચમચી તેલ નાખી બરાબર મિકસ કરી લો
- 3
પછી તૈયાર કરેલ મસાલા વડે ભીંડા ભરી લો પછી એક કડાઈ મા તેલ મૂકી દો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરૂ તતડે એટલે તેમાં ભરેલા ભીંડા નાખો
- 4
ભીંડા ને ધીમા તાપે થવા દો અને વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહો ભીંડા સરસ ચડી જાય અને નરમ થઇ જાય એટલે તેમાં ભીંડા ભરી લીધા પછી જે મસાલો વધિયો હોયને મસાલો નાખી બરાબર મિકસ કરો લો અને પાંચ મિનિટ સુધી રહેવા દો પછી ગેસ બંધ કરી દો
- 5
ભરવા ભીંડી ને બાઉલ મા લઇ રોટી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ગાર્લિક બટર ભરવા ભીંડી(garlic butter bharva bhindi in Gujarati)
#સુપરશેફ૧#શાક/કરીસ#માઇઇબુક#પોસ્ટ૨૨ Meera Dave -
-
-
કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
#EB Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ભરવાં ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#MARભરવાં ભિન્ડી (મહારાષ્ટીયન સ્ટાઈલ) Dr. Pushpa Dixit -
ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૧મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે. Avani Suba -
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
-
-
ભરવા ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#SVCભીંડા ને બાળકો ની રાષ્ટ્રીય ફેવરિટ શાક જાહેર કરવો જોયે. ભીંડો નામ સાંભળતાજ બાળકો ખુશ ખુશ થાય જતા હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જેને ભીંડા નહિ ભાવતા હોય. એમાં પણ અલગ પ્રકાર, કોઈ ને સાદું ભીંડા નું શાક, કોઈ ને દહીં ભીંડી, કોઈ ને ભરવા ભીંડી તો કોઈ ને ભીંડી ફ્રાય કેટ કેટલાય .... પણ અંતે તો મૂળ માં ભીંડા જ રેવાનાં. મારા બાળકો ને તો સાદું ભીંડા ટેક નું શાક જ ભાવે પણ અમને સાસુ વહુ ને ભરવા ભીડ બહુ ભાવે એટલે મેં બાયું હરવા ભીંડી. Bansi Thaker -
-
-
-
-
-
ભરવા બૈગન (Bharva Baingan Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : ભરવા બૈગનઆ શાક થોડું ભરેલા રીંગણ બનાવીએ એ ટાઈપ નું છે પણ આમાં થોડા ફેરફાર હોય છે.પણ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ભરવા ગ્રેવી ભીંડા ની સબ્જી (Bharva Gravy Bhinda Sabji Recipe In Gujarati)
# ઉનાળા માં ભરપૂર પ્રમાણ માં મળે છે. કાયમ ભીંડા બટાકા નું શાક ખાવુ ગમતું નથી તો આજે મેં ગ્રેવી વાળા ભરવા ભીંડા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ છે. એક વાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ બહુ જ ભાવશે તો ચાલો.. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ