પનીર કુલ્ફી

Bansi patel
Bansi patel @Bansi123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ (૧/૨ લિટર)દૂધ
  2. ૮૦ ગ્રામ ખાંડ
  3. નાની ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ૧/૨ લીટર દૂધ ને ફાડી ને પનીર બનાવો. ઠંડું કરી રવાદાર કરો.

  2. 2

    બાકીના દૂધમાં ઇલાયચી નાખી ઉકાળ અને ઘટ્ટ થવા દો.

  3. 3

    દૂધ ઘટ્ટ થઈ જાય પછી એમાં પનીર અને ખાંડ મિક્સ કરો. થોડીવાર ગેસ ઉપર રાખી હલાવો.

  4. 4

    ઠંડું થયા પછી મોલ્ડમાં ભરી ફીઝરમાં મૂકો.૫-૬ કલાક પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

Similar Recipes