ગળ્યું અથાણું (Sweet Athanu Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ગળ્યું અથાણું (Sweet Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના ટુકડા કરી છાલ ઉતારીને ગોટલી
કાઢીને પોણો કપ મીઠું અને 1/2 ચમચી હળદર ઉમેરીને ઢાંકી ને મૂકો. - 2
બે દિવસ અને બે રાત્રી રાખો, પછી તીજા દિવસે ઝારામા કાઢી લો અને પછી કોટનના કપડાં મા સુકાવા મૂકો.
- 3
સાંજે સુકાઈ જાય પછી એક મોટા વાસણમાં છીણેલો ગોળ અને સંભાર
મસાલો મીક્ષ કરો. - 4
મીક્ષ થઇ જાય પછી તેમાં કેરીના ટુકડા ઉમેરો ને મીક્ષ કરો.પછી બીજા
વાસણમાં લઇને તણ,ચાર દિવસ રાખો, ગોળ ઓગળી જાય ને રસો થાય પછી બાટલામાં ભરી લો. તો તૈયાર છે આપણું ગળયુ અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફુદિના છાશ (MINT MASALA BUTTER MILK Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફુદિના છાશ Ketki Dave -
લીલવાની કચોરી (Green Pigeon Peas Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવાની કચોરી Ketki Dave -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક બ્રેડ Ketki Dave -
ગોળ કેરી નું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EBWeek -2Theam - 2ગોળ કેરી નું અથાણુંNagme Hai .. ShikVe Hai....Kisse Hai ..... Batein Hai....Batein Bhool Jati Hai.....Yaade Yad Aati Hai....Ye Yaade kisi Dil-o-jaanam keChale Jane ke Bad Aati Hai માઁ ...... દરેક વ્યક્તિ ની કેટ કેટલી યાદો માઁ સાથે જોડાયેલી હોય છે.... ગળ્યું અથાણું મારી માઁ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી... મસાલો પણ જાતે બનાવતી... મેં આ રેસીપી ક્યારેય એની પાસે થી શીખવા નો પ્રયત્ન નથી કર્યો.... અફસોસ થાય છે.... Ketki Dave -
લેફ્ટઓવર કલરફૂલ અંગૂરી બાસુંદી (Leftover Colourful Angoori Basundi Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર કલરફૂલ અંગૂરી બાસુંદી Ketki Dave -
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiવઘારેલો ભાત Ketki Dave -
બોઇલ ચીઝી બટરી કોર્ન ઓન કોબ (Boil Cheesy Buttery Corn On Cob Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiબોઇલ ચીઝી બટરી કોર્ન ઓન કોબ Ketki Dave -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
-
સાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ (South Indian Cheese Butter Corn Chaat Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ Ketki Dave -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
કરમદા નું ગળ્યું અથાણું (Karmada Sweet Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cranberry#pickle Keshma Raichura -
-
નવખંડ નૈવેધ ના દિવડા શિવડા
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Madi Taru Kanku Kharyu Ne Suraj UgyoJag ma Thi Jane Prabhuta A Pag Mukyo Aaje DURGASHTAMIAajna Pavad Diwase MAA ne NAVKHAND NAIVEDHYA Dharavvama Aave che.... મારા જન્મ પહેલાથી આ નવખંડ નૈવેધ ધરાવાય છે.... ઇવન મારા લગ્ન પછી પણ મેં એ રિવાજ અપનાવ્યો છે.... સવારે વહેલા ઊઠીને પ્રભુમય થઈ આ નૈવેધ બનાવુ & આરતી ઉતારતા તો પૂર્ણ સમર્પિત ભાવ જાગ્રત થાય છે ખબર જ નથી પડતી કે હું ક્યાં છું .... આવી સરસ અનુભૂતિ!💃💃💃💃💃 એમા૯ પૂરી, ૯ બેપડી રોટલી, ૯ લાડુ, ૯ દિવડા શિવડા, ખીર, દાળ, ભાત, દેશી ચણા, બટાકાનુ શાક, લાપસી વગેરે બનાવાય છે Ketki Dave -
-
-
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ચણા મેથી નું અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#week4 Hemaxi Patel -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
કેકસીકલ ડેકોરેશન (Cakesicle Decoration Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેકસીકલ ડેકોરેશન Ketki Dave -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કેરીનું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Riddhi Dholakia -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287338
ટિપ્પણીઓ (3)