રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ત્રણથી ચાર વાર ધોઈને જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ મિક્સર જારમાં તેને વાટી ઘટ્ટ ખીરું તૈયાર કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો
- 2
અને કડાઈમાં તેલ ગરમ મૂકી દાળવડા બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તો હવે આપણા ટેસ્ટી દાળવડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
દાળવડા (Dal vada Recipe In Gujarati)
#સાઉથ#આ એક સાઉથ ની રેસીપી છે ગુજરાતમાં જેમ મગની દાળના દાળ વડા બને છે તેમ સાઉથમાં ચણા દાડ અડદ દાળ મિક્સ કરીને આ દાળ વડા બનાવવામાં આવે છે તેમાં ભરપૂર પ્રમાણમાં કાંદા નો ઉપયોગ થાય છે Kalpana Mavani -
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287415
ટિપ્પણીઓ (3)