રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં ઘી મૂકી તેમાં બટર નાખવું ત્યારબાદ તેમાં લસણ અને આદુ ઉમેરો અને તેને બરાબર સાંતળી લેવું પછી તેમાં ડુંગળી ઉમેરવી ડુંગળી આછી ગુલાલની કલરની થાય ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેમાં કેપ્સિકમ ઉમેરો અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવા હવે તેમાં હળદર પાઉડર,ધાણા-જીરુ પાઉડર, કિચન કિંગ મસાલો ને ગરમ મસાલો ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. હવે થોડીવાર માટે ધીમી આંચે સાંતળવું.
- 3
હવે તેમાં ટામેટા ઉમેરો અને બરાબર સાંતળી લો હવે ગેસ ની આંચ ફાસ્ટ કરી દેવી અને 1 મિનિટ ઢાંકી દેવું જ્યાં સુધી ટામેટા ગળી ન જાય ત્યારબાદ ઢાંકણ ખોલી બધું બરાબર મિક્સ કરી ને મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું હવે તેમાં થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ થવા દેવું હવે તેમાં કોથમીર ઉમેરી બધું મિક્સ કરી લેવું.
- 4
હવે તેમાં છીણેલું પનીર ઉમેરવું અને મલાઈ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી લો. હવે તેમા કસુરી મેથી ઉમેરી લેવી અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તૈયાર છે પનીર ભુર્જી
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
-
-
-
-
પનીર ભુર્જી લસાનિયા રોલ વિથ મખની સોસ
#ફ્યુઝનવીક#gujju’s kitchen ઇટાલિન અને ઇન્ડિયન ફ્યુઝન કર્યું છે પાસ્તા સૌને ભાવતા હોય છે અને પાસ્તા ના પ્રકાર પણ ઘણા છે જેમાં લસાનિયા પાસ્તા થી ડીશ બનાવી છે થોડી લાંબી છે પણ રિજલ્ટ ઘણુંજ સારું છે જોવા માં અને ખાવા માં ખુબજ મજા આવી .., Kalpana Parmar -
-
સુરતી ગોટાળો (Surti Gotalo Recipe In Gujarati)
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે. Urmi Desai -
-
-
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#SFઆ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે. Suchita Kamdar -
-
-
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)