સામો અને સાબુદાણા ના ફરાળી વડા

#RB10
#Week10
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#*dipika*
આજે મેં મારા બા માટે સામાઅને સાબુદાણા ના ટેસ્ટી વડા બનાવ્યા છે તેમને આ વડા ખૂબ જ ભાવે છે માટે તેમના મનપસંદ ફરાળી વડા તેમને ડેડીકેટ કરવા માટે મેઆજે ખાસ બનાવ્યા છે
સામો અને સાબુદાણા ના ફરાળી વડા
#RB10
#Week10
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
#*dipika*
આજે મેં મારા બા માટે સામાઅને સાબુદાણા ના ટેસ્ટી વડા બનાવ્યા છે તેમને આ વડા ખૂબ જ ભાવે છે માટે તેમના મનપસંદ ફરાળી વડા તેમને ડેડીકેટ કરવા માટે મેઆજે ખાસ બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામો અને સાબુદાણા મિક્સર જારમાં ક્રશ કરી લેવા ત્યારબાદ ક્રશ કરેલા પાવડરને એક કથરોટ માં નાખો ત્યારબાદ તેમાં સમારેલા મરચાં નાખવા ફુદીનાના પાન નાખવા સમારેલી કોથમીર નાંખવી ક્રશ કરેલું આદુ નાખવું 1 ચમચી મીઠું નાખવું એક ચમચી મરી પાઉડર નાખો ૧ ચમચી ગરમ મસાલો નાખો બે ચમચી તેલ નાખવું એક ચમચી મરચું પાઉડર નાખો
- 2
ત્યારબાદ આ બધા મસાલાઓને બરાબર મિક્સ કરવા પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી વડા માટેનું મિશ્રણ તૈયાર કરવું તેને પાંચ મિનિટ રાખી મૂકો ત્યારબાદ તેમાંથી નાના નાના લૂઆ લઇ વડા બનાવવા અને એક ડીશમાં રાખવા ત્યારબાદ એક લોયામાં તેલ લઈ ધીમે તાપે ગરમ કરી તેમાં વડાં નાખી ધીમે તાપે બ્રાઉન કલરના તળવા
- 3
ત્યાર બાદ એક ડીશમાં ગોઠવવા પછી સર્વિંગ પ્લેટ લઈને વડા ને વ્યવસ્થિત આકારમાં ગોઠવી ઉપર મરચા ના ટુકડા વડે ડેકોરેટ કરી કાચી કેરીની છાલ ની લીલી ચટણી સાથે સાથે સર્વ કરવા આ વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને કાચી કેરીની છાલની ખટ મીઠી ચટણી સાથે ખાવાની મજા કંઇક ઓર જ હોય છેઆજે મારી મારી બાની પસંદગીની ડીશ મેં બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
સામા ના વડા (Sama Vada Recipe In Gujarati)
#RB1#Week1#SF# રામનવમી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati સામાના ક્રિસ્પી સ્વાદિષ્ટ વડામારી બહેન અને મારા ભાણેજ ને સામા ના ક્રિસ્પી વડા ખૂબ જ પસંદ છે માટે મેં આજે સામા ના ક્રિસ્પી વડા ચટણી સાથે સર્વ કર્યા છે Ramaben Joshi -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
-
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara -
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પૌઆ કટલેટ્સ
#RB4#Week4#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઇ-બુકઆજે મેં પૌવાની સ્વાદિષ્ટ ક્રિસ્પી કટલેટ બનાવી છે તે મારી બેન મયુરી ને બહુ જ ભાવે છે તેને ડેડી કેટ કરવા માટે મેં આજે ખાસ સ્પેશ્યલ તેને માટે બનાવી છે Ramaben Joshi -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરીટ ફરાળી વડા. શ્રાવણ મહિનો હોય કે નવરાત્રી , આ ફરાળી વાનગી બધા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે .આની સાથે દહીં સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કર્યા છે.સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ#ff2#EB#Week15 Bina Samir Telivala -
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ફરાળ માં દર વખતે આપડે ફરાળી ખીચડી ખાઈને કંટાળી જઈએ છીએ આજે મેં એ જ ફરાળી ખીચડી માં જે વસ્તુઓ વપરાય છે તેમાંથી આ સાબુદાણા વડા બનાવ્યા છે આ વડા મે અપમ મેકર માં બનાવ્યા છે. જેથી કોઈ ફ્રી રેસીપી પણ કહી શકાય. પ્રમાણ માં ખુબ જલ્દી પણ બની જાય છે.ફરાળી અપમ (સાબુદાણા બટાકા વડા) Hetal Chirag Buch -
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)
#LO#faralirecipe#vratspecial#cookpadguj#cookpadindiaહાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.સાબુદાણા પણ પલાળીયા ના હતા.પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી પછી મૈ વડા બનાવી લીધાખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા. Mitixa Modi -
સાબુદાણા ના પરોઠા
#ઉપવાસપરંપરાગત સ્વાદિષ્ટ ફરાળી વાનગી.. સાબુદાણા ના વડાં નું મિશ્રણ માં થી બનાવેલ છે આ સ્વાદિષ્ટ વાનગી.હેલ્થી અને ટેસ્ટી વાનગી,.. તળેલા સાબુદાણા વડાં ને બદલે બનાવવા સાબુદાણા ના પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સાબુદાણા ના અપ્પમ (Sagodana Appam Recipe In Gujarati)
કોઈ પણ વ્રત હોય એટલે સૌથી પેહલા ફરાળ માટે સાબુદાણા નું નામ જ આવે . સાબુદાણા માં થી વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે .મે પણ સાબુદાણા ના વડા બનાવ્યા તેને થોડાક મોડિફય કરીને અપ્પમ બનાવ્યા . Deepika Jagetiya -
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
More Recipes
ટિપ્પણીઓ