ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)

ફરાળ માં દર વખતે આપડે ફરાળી ખીચડી ખાઈને કંટાળી જઈએ છીએ આજે મેં એ જ ફરાળી ખીચડી માં જે વસ્તુઓ વપરાય છે તેમાંથી આ સાબુદાણા વડા બનાવ્યા છે આ વડા મે અપમ મેકર માં બનાવ્યા છે. જેથી કોઈ ફ્રી રેસીપી પણ કહી શકાય. પ્રમાણ માં ખુબ જલ્દી પણ બની જાય છે.
ફરાળી અપમ (સાબુદાણા બટાકા વડા)
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ફરાળ માં દર વખતે આપડે ફરાળી ખીચડી ખાઈને કંટાળી જઈએ છીએ આજે મેં એ જ ફરાળી ખીચડી માં જે વસ્તુઓ વપરાય છે તેમાંથી આ સાબુદાણા વડા બનાવ્યા છે આ વડા મે અપમ મેકર માં બનાવ્યા છે. જેથી કોઈ ફ્રી રેસીપી પણ કહી શકાય. પ્રમાણ માં ખુબ જલ્દી પણ બની જાય છે.
ફરાળી અપમ (સાબુદાણા બટાકા વડા)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને બે થી ત્રણ પાણી ધોઈ ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો... બટેટાને બાફી લો સાબુદાણા પલળી જાય એટલે એક ચારની માં લઈ સાઉ. નીતારી અને કોરા કાએ કરી લો.
- 2
બટેટાને ખમણી તેનો માવો કરી તેમાં સાબુદાણા, અધકચરો સીંગનો ભૂકો, આદું-મરચાની પેસ્ટ, કોથમીર, લીંબુનો રસ ખાંડ સ્વાદ પ્રમાણે સિંધાલુ મીઠું બધું ઉમેરી મિક્સ કરી લો. તપકીર ઉમેરી બરાબર મિક્સ કરી નાના ગોળા વાળી લો.
- 3
અપમ મેકર માં તે લગાવી ગોળા ને ચારે બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાઈડ ફેરવતા જઈ સેકી લ્યો... ગરમા-ગરમ અપમને ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
અગિયારસ ની ફરાળ
#ઈબુક૧#૨૧#સાબુદાણા ના વડા રેગ્યુલર દિવસ ની બદલે અગિયારસ ની ફરાળ તરીકે અલગ અલગ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે આજે હું સાબુદાણા ના વડા લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ (Roasted Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub#KK રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ / વડા) Sneha Patel -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી બટાકા વડા(Farali bataka vada recipe in gujarati)
#આલુબટાકા નુ સાક ખાઈને કંટાળી ગયા હોય તોઆ બટાકા વડા ફરાળી ચટણી સાથે સરસ લાગે છે Kruti Ragesh Dave -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#ff3સોફટ અને ટેસ્ટી,ઈનસ્ટ્ન્ટ બને અને ફરાળ મા ચાલે. Avani Suba -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora
More Recipes
ટિપ્પણીઓ (4)