શેર કરો

ઘટકો

5 મિનિટ
3 લોકો
  1. 1બેલ ફળ
  2. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બેલ નું બ્રાઉન ફળ તેને હાથ થી જ જમીન પર ટકરાવી ને તોડવું. અંદર નો ગર હાથ થી જ લઈ લેવો તપેલી માં પાણી નાખી બરાબર મસળી ને વધુ એકરસ કરો. મિક્સ ર માં ન કરવું. ચાકુ ન અડવું જોઈએ. બાકી કડવું લાગે છે.. પછી પલાળીને થોડીવાર રાખો. અને ગળી ને પીવાના ઉપયોગ માં લેવું. ખૂબ ઠંડુ છે.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes