રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી લોટ બાંધી લેવો....ત્યાર બાદ લુવા બનાવી ગોળ પૂરી વણી ને તળી લેવી....
- 2
ત્યાર બાદ બટાકા ને બાફી ને છાલ કાઢીને નાના ટુકડા કરી સમારી લેવા...ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે બધા મસાલા નાખી વઘાર કરી બટાકા નાખવા....૫ મિનિટ રાખી મિનિટ સૂકી ભાજી તૈયાર થઈ જશે અને કોથમીર સમારીને ગરમ ગરમ સૂકી ભાજી ને પૂરી સાથે સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
-
મેથી ભાજી દાલ જૈન (Methi Bhaji Dal Jain Recipe In Gujarati)
#BR#METHI_BHAJI#MAGNIDAL#HEALTHY#LUNCH#DINNER#PROTEIN#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
#BW#Kadhi#Radish_leaves#winter#COOKPADINDIA#COOKPADGUJARATI#traditional#lunch Shweta Shah -
-
-
વધેલા તુવેર દાળ ભાત નું સડબડીયું
#LOસડબડીયું એ લેફટ ઓવર તુવેર દાળ ભાત નું બનાવવા માં આવે છે....મારા નાનીબા નું સિખડાવેલું મારું મમ્મી નું પ્રિય અને હવે અમારા બધાનું પણ .....😋 Jo Lly -
-
રસ-પૂરી-ભાજી (Ras-Poori-Bhaji Recipe In Gujarati)
#RB12#LBR#raspooribhaji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
રાજગરા ની કરકરી પૂરી & સૂકીભાજી
ફરાળ હોય એટલે હમેશા કંઇક દરવખતે નવું જ જોઈતું હોય કરકરી પૂરી બવ સરસ લાગે છે અને તેમાં તેલ પણ રહેતું નથી આ પૂરી ચા સાથે પણ લઈ શકાય . Archana Ruparel -
-
થેપલા અને સૂકી ભાજી
#ડિનર#સ્ટારસાદું અને સાત્વિક ભોજન. જ્યારે બધું ફેન્સી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આવું જમવા થી તૃપ્ત થઈ જવાય. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315399
ટિપ્પણીઓ