ચણાની દાળ દુધી

#દાળકઢી
એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે.
ચણાની દાળ દુધી
#દાળકઢી
એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને બેથી ત્રણ વખત ધોઈ પાણીમાં નાખી 30 મિનિટ પલળવા મૂકી દો. દૂધીને છોલી અને નાના-નાના ટુકડા કરી લો. ચણાની દાળ અને દૂધીને આવશ્યકતા અનુસાર પાણી અને મીઠું નાખીને કૂકરમાં બાફી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો. રાઈ જીરું નાખી તતદવા દો. સૂકું લાલ મરચું નાખો અને હિંગ નાખો. તરત જ કાંદો અને લીમડો નાખી વ્યવસ્થિત હલાવી લો. બેથી ત્રણ મિનિટ શેકીને ટામેટું લીલું મરચું અને લસણની પેસ્ટ નાખો. હલાવતા જાઓ. ટામેટા એકદમ ગરી જાય એટલે એની અંદર હળદર લાલ મરચું ધાણાજીરું અને મીઠું નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો. એની અંદર બાફેલી દૂધી અને ચણાની દાળ નાખી દો.
- 3
આવશ્યકતા અનુસાર પાણી અને મીઠું નાખી ઢાંકી ૫ થી ૭ મિનીટ ઉકળવા દો. ઉપડી જાય એટલી અંદર લીંબુ અને સમારેલા ધાણા નાંખી બરાબર મિક્સ કરી લો. ગરમ ગરમ દૂધી અને ચણાની દાળને ભાત અથવા તો રોટલી જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
દુધી ચણાની દાળનું શાક
દુધી ચણાની દાળનું શાક ગુજરાતી સ્ટાઇલમાં ગળપણ અને ખટાશવાળું બને છે અને ભાખરી પરાઠા અને રોટલી સાથે સ્વાદમાં સરસ લાગે છે Jyoti Shah -
સીંધી પાલક સબ્જી
આ સબ્જી પાલક અને ચણાની દાળમાંથી બનાવી છે. આ સબ્જી ભાત ,રોટલી અને ગળ્યાં ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. Harsha Israni -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
દુધી ને ચણાની દાળ
આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે. Smita Barot -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
દૂધી ચણાની દાળનું શાક જૈન (Dudhi Chana Dal Shak Jain Recipe In Gujarati)
#GA4#Week21#BOTTLE GUARD#COOKPADGUJRATI#COOKPADINDIA દુધી એક સુપાચ્ય અને શરીરને ઠંડક આપતું શાક છે. આંખોના તેજ માટે શરીરની તજા ગરમી માટે વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત દુધી માંથી તૈયાર કરવામાં આવતું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી દુધી નું સેવન દરરોજના આહારમાં કરવું જોઈએ. અહીં મેં દૂધનો ઉપયોગ કરી તેની સાથે ચણાની દાળ મિક્સ કરી દૂધી ચણાની દાળનું ખાટું મીઠું અને રસાવાળું શાક તૈયાર કરે છે. Shweta Shah -
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
આલુ દાળ પોટલી
#પીળી#દાળકઢીઆપણે દાળ તો બનાવીએ છીએ પણ હું આજે લાવી છું એક અલગ દાળ જે તમે એક વાર જરૂર બનાવજે. Vaishali Nagadiya -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
ચણાની દાળની પૂરણપોળી
#સાઈડમેં આજે ચણાની દાળની પૂરણપોળી બનાવી છે આપણે જમવા બેસે ત્યારે શાક રોટલી દાળ ભાત હોય પણ પાસે કોઈ આપણને મીઠું ખાવાનું મન થાય તો આ પૂરણપોળી બનાવી શકાય છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Pinky Jain -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
ગુજરાતી દાળ ભાત
બેઠા બેઠા તો એમાં પણ શ્રાવણ માસ ચાલુ હતો તો ને રાઈસ ના શિવલિંગ બનાવી અને દાળ-ભાત કર્યા છે# સુપર સેફ્ ૪# દાળ ભાત રેસિપી# vik 4 Kalyani Komal -
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
ચણાની દાળ દૂધીનું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya
More Recipes
ટિપ્પણીઓ