રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈ ને આખી રાત પલાળી ને રાખવીઅને કુકરમાં ત્રણ થી ચાર વીસલ કરી બાફી લેવી
- 2
ત્યારબાદ પાલક લસણ ડુંગળી ને ઝીણા કટ કરવા
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ મુકી રાઈ જીરૂ નાખી લસણ ડુંગળી, લીલુ મરચું આદુક્રશ કરીને સાતળી લેવું
- 4
ત્યારબાદ તેમાં પાલક ઉમેરી દેવી બધું ધીમા તાપે ચડવા દેવુ
- 5
ત્યારબાદ તેમાં બાફેલ ચણાની દાળ ઉમેરી દેવી પછી તેમાંહળદર, હીંગ થોડું મરચું પાડર નાખી એક મીનીટ સાતળી સ્વાદ પ્રમાણે મીઠું નાખવું
- 6
તૈયાર કરેલ પાલક દાળ સાઈડ માં રાખી એક તડકાપેન માં તેલ મુકી તેમાં થોડું લસણ અને લાલ સુકુ મરચું નાખી વઘાર નીચે ઉતારી મરચું પાઉડર નાખી ઉપરથી રેડી દેઈ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન મસાલા આલુ (Green Masala Aloo Recipe In Gujarati)
આ રેસિપી ભુગળા બટાકા (ગ્રીન મસાલા) માં પણ લઇ શકાય #CWM2 #Hathimasala Kirtida Buch -
-
-
-
પાલક લીલુ લસણના ઢોકળા (Palak Lilu Lasan Dhokla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા - 2(ડ્રાય /ખડા મસાલા રેસીપીસ )#HathiMasalaBanao Life મસાલેદાર ushma prakash mevada -
-
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
પાઉં ભાજી ખીચડી જૈન (Pav Bhaji Khichdi Jain Recipe In Gujarati)
#MBR6#week6#CWM2#Hathimasala#WLD#પાવભાજી_મસાલા#DRY_MASALA#WINTER#VEGGIES#DINNER#HEALTHY Shweta Shah -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#CWM2 #hathimasalaઆ રેસિપી રાજકોટ પાસે આવેલ *મહીકા નામનું ગ્રામ છે*ત્યાં ના આ પુડલા ખૂબ પ્રાપ્ત છે તેને દહીં અને મસાલા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે આ પુડલા ના બેટરને તવા ઉપર હાથે થી પાથરી ને કરવામાં આવેછે Kirtida Buch -
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684204
ટિપ્પણીઓ