કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Rima Raval
Rima Raval @Rima_21

કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ મીલી મોળુ દહીં
  2. ૧ નંગકાકડી
  3. ૧ ટેબલસ્પૂનકાપેલા ધાણા
  4. ૧ નંગમરચા ના બારીક કટકા
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૧/૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી ને છીણી લેવી. એક બાઉલ માં દહીં લઈ તેમાં મીઠું,ચાટ મસાલો,ધાણા, મરચા ના બારીક કટકા નાખી હલાવી લેવું.

  2. 2

    છીણેલી કાકડી ને નીચોવી દહીં માં એડ કરવી

  3. 3

    તો તૈયાર છે ટેસ્ટી કાકડીનું રાઇતું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Raval
Rima Raval @Rima_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes