દહીં અને કાકડીનું રાઇતું(Curd And Cucumber Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર લખેલી બધી સામગ્રી તૈયાર કરવી કાકડીને છીણી લેવી
- 2
એક બાઉલમાં બે કપ દહીં લઇને ફીણી લેવું પછી તે દહીમાં છીણેલી કાકડી ઝીણા સમારેલા મરચાં લીલાધાણા સમારેલા નાખી મિક્સ કરવું
- 3
પછી તેમાં સંચર પાઉડર મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી દેવું
- 4
છેલ્લેથી કાકડીના રાયતા પર જીરુ પાઉડર છાંટો અને કોથમીર ની સજાવટ કરી 30 મિનિટ ફ્રિજમાં ઠંડુ કરવા મુકો તો તૈયાર છે કાકડીનું રાઇતું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ગરમી ની મોસમ માં શીતળતા આપે છે..એક બાઉલ ખાવાથી ફિલિંગ આવે છે.વડી,તવા પુલાવ,મસાલા ભાત,બિરિયાની કે એકલું ખાવા માં પણ બહુ સારું લાગે છે.. Sangita Vyas -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
-
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
#GA4#Week3#carrot Arpita Kushal Thakkar -
-
કોનૅ પરાઠા અને રાયતા (Corn Paratha And Raita Recipe In Gujarati)
#AM4#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
-
-
રાઇતું (Raita Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિના ની સાતમ માં બહેનો ઠંડું એકટાણુ કરે, એકટાણા માં રાઇતું હોય તો મજા પડી જાય. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614787
ટિપ્પણીઓ (2)