પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

Week3
ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ
#Thechefstory
પંજાબી સબ્જી રેસીપી
#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ
પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય.

પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)

Week3
ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ
#Thechefstory
પંજાબી સબ્જી રેસીપી
#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ
પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. 1બાઉલ બાફેલી ફણસી વટાણા અને ગાજર
  2. 1 વાટકીપંજાબી ગ્રેવી
  3. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  4. 2 ટેબલસ્પૂનફ્રેશ મલાઈ
  5. ગાર્નીશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    શાહી ચીલી પનીર ની લીંક મૂકી છે એ પ્રમાણે ગ્રેવી તૈયાર કરી લેવી.

  2. 2

    આ રેસીપી પ્રમાણે જ કરવાનુ છે ખાલી ફણસી ગાજર અને મટર ને બોઈલ કરી ને એડ કરવાના છે.

  3. 3

    છેલ્લે કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લેવુ.

  4. 4

    તો તૈયાર છે
    સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવુ.
    પંજાબી મિક્સ વેજીટેબલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes