કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)

ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું.
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને મરચાં ને ધોઈ કોરા કરી લેવા. વચ્ચે કટ લગાવી દેવી.
- 2
એક બાઉલમાં ભરેલા શાક નો મસાલો કાઢી લેવો. કેળા અને મરચાં મા મસાલો ભરી લેવો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી ને સમારેલા ટામેટા નાખી તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ અને લીંબુનો રસ નાખી ને ગ્રેવી થવા દેવી.
- 4
હવે તેમાં ભરેલા કેળા અને મરચાં ગોઠવી દેવા. ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવા. થોડીવાર પછી હળવા હાથે સાઈડ ચેન્જ કરવી. ફરી ૫/૭ મીનીટ સુધી ચડવા દેવા.
- 5
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને ગરમ ગરમ શાક સર્વ કરવું.
તો તૈયાર છે
ભરેલા કેળા અને મરચાં નું શાક
આ શાક અમારા ઘરમાં છોકરાઓ ને બહુ જ ભાવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
મકાઈ અને શીંગદાણા નું શાક (Makai Shingdana Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : મકાઈ અને શીંગ દાણા નું શાકમકાઈ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. African લોકો ખાવા માં મકાઈ નો બહુ જ ઉપયોગ કરે . નાના મોટા બધા ને મકાઈ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં Mombasa style માં મકાઈ અને શીંગ દાણા નું શાક બનાવ્યું . Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
આખા અડદ નું શાક (Akha Urad Shak Recipe In Gujarati)
શનિવારે અમારા ઘરમાં અડધ બને. ક્યારેક અડદ ની દાળ, દાલ મખની , ખાટા અડદ , પંજાબી સ્ટાઈલમાં અડદ અલગ અલગ રીતે બનાવું .જયારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી ને ત્યાં દર શનિવારે અડદ ના શાક સાથે બાજરાના રોટલા ગોળ ઘી અને ડુંગળી ટામેટાં ની સલાડ બનતી. આજે મેં પણ એ રીતે અડદ નું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળનું શાક બાળકો તથા યંગ જનરેશન ખાતા નથી એટલે મેન એમાં નવું વર્ઝન આપી બાફેલા બટાકા નું પૂરણ ભરી અને મેં તેનું શાક બનાવ્યું છે એટલે એનો સ્વાદ આમ બટાકા વડા જેવો જ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
જામફળ નું ભરેલું શાક (Jamfal Bharelu Shak Recipe In Gujarati)
#MBR4#My best recipe of 2022(E-Book)#Week4#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં વિવિધ પ્રકારના ફળો આવે છે ડ્રેગન ફ્રુટ જામફળ કેળા મોસંબી વગેરે ખૂબ જ મળે છે થી આ બધા ફ્રુટમાંથી આપણને વિટામિન સી મળે છે આજે મેં ચટપટું મસાલેદાર જામફળનું ભરેલું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (6)