બાજરી બેસન રોટી (Bajri Besan Roti Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

બાજરી બેસન નું મિક્સર એક અલગ જ ટેસ્ટ આપે છે રોટલી ને. સાથે લીલા મસાલા સરસ ફ્લેવર્સ આપે છે. ઘઉં નું પ્રમાણ રૂટીન ડાયેટ થી ઓછું કરવું હોય ત્યારે આ એક સારો ઓપ્શન છે.

બાજરી બેસન રોટી (Bajri Besan Roti Recipe in Gujarati)

બાજરી બેસન નું મિક્સર એક અલગ જ ટેસ્ટ આપે છે રોટલી ને. સાથે લીલા મસાલા સરસ ફ્લેવર્સ આપે છે. ઘઉં નું પ્રમાણ રૂટીન ડાયેટ થી ઓછું કરવું હોય ત્યારે આ એક સારો ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાજરી નો લોટ
  2. 1/2 કપબેસન
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીકલોંજી
  6. 3 ચમચીકોથમીર
  7. 2 ચમચીસમારેલો મીઠો લીમડો
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીલસણ ની પેસ્ટ કે ગાર્લીક પાઉડર
  10. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને લોટ લઈ તેમાં બધી જ સામગ્રી ઉમેરી સરખું મિક્સ કરી લોટ બાંધવો. લોટને થોડીવાર મસળવો.

  2. 2

    ત્યારબાદ તેને પાંચ મિનિટ રેસ્ટ આપી રોટલી વણી તવી માં શેકવી.

  3. 3

    ઘી લગાવી ગરમ ગરમ પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes