બેસનની સુખડી (Besan Ni Sukhadi Recipe In Guajarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#ટ્રેન્ડ1
અહીં મેં ઘઉં ના લોટ ને બદલે બેસન નો ઉપયોગ કરી ને સુખડી ને નવો ટેસ્ટ આપ્યો છે.

બેસનની સુખડી (Besan Ni Sukhadi Recipe In Guajarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#ટ્રેન્ડ1
અહીં મેં ઘઉં ના લોટ ને બદલે બેસન નો ઉપયોગ કરી ને સુખડી ને નવો ટેસ્ટ આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
2 સર્વિંગ્સ
  1. 1 કપબેસન
  2. 1/2 કપઘી
  3. 1/2 કપદૂધ
  4. 1 કપસમારેલો ગોળ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 2-3 ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકી બેસન નાખો. હવે બેસન ને હલાવતા રહો.

  2. 2

    હવે તેમાં 1/2 કપ જેટલું દૂધુ નાખી હલાવતા રહો. હવે દૂધુ શોષાય એટલે ઘી છૂટું પડે અને કલર બદલે ત્યાં સુધી ધીમા તપે હલાવતા રહો.

  3. 3

    બેસન નોકલર બદલે એટલે ગેસ બંધ કરી 2મિનિટ હલાવી તેમાં સમારેલો ગોળ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું.

  4. 4

    ગોળ ઓગળે એટલે તેને ઘી લગાવેલી થાળી માં ઢાળી દેવો. તેમાં કાપા પાડી દેવા. ઉપર થી કાજુ ની કતરણ નાખી દેવી.

  5. 5

    ઠડુ પડે એટલે સેર્વિંગ પ્લેટ માં લેવું. તિયાર છે બેસન ની સુખડી.

  6. 6

    નોંધ : ગોળ ને સમરી ને જ નાખવો નઈ તો ગોળ ના પીસ આખા રહી જશે. અને ગેસ બંધ કરી ને જ ગોળ ઉમેરવો નહિ તો સુખડી કડક થી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes