રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને 4-5 કલાક પલાળવી. ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરવું. 4-5 કલાક આથો આવવા દેવો.
- 2
હવે ખીરા માં મીઠું, આદુ મરચાં ની પેસ્ટ,મીઠું અને હળદર નાખી એકજ સાઇડ હલાવવું. જેથી અંદર ની હવા નીકળી જશે અને ખીરું સોફ્ટ થશે.
- 3
હવે એપે પેન ને તેલ થી ગ્રીસ કરવું. પેન ગરમ થાય એટલે તેમાં લીમડા અને તલ નાખવા. હવે ખીરું રેડી દેવું. ઢાંકણ ઢાંકી દેવું. 2-3 મિનિટ માં એક બાજુ થી એપે રેડી થઈ જશે. પછી બીજી બાજુ ફેરવી ને કુક કરવું. તૈયાર છે મિક્સ દાળ નાં એપે. ગરમ ગરમ પીરસવા. સાથે ચટણી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
-
-
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
મિક્સ વેજ હાંડવો
#ચોખા#India post 6#goldenapron8th week recipeવરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું ખાવા નું મન થાય તેમજ એક જ વાનગી બનાવવાની હોય તો તરત જ હાંડવા નો ઓપ્શન યાદ આવે એક ગૃહિણી ઘરનાં સભ્યો ની હેલ્થ માટે ખૂબ જ સજાગ હોયછે સાથે સાથે બીજા કામ પણ કરવાના અને હા વરસાદી માહોલ ને પણ એન્જોય કરવો હોય છે તો હાંડવા થી બીજો કોઈ સારો ઓપ્શન જ નથી .ગુજ્જુ લોકો નો ફેવરીટ,પીકનીક ના મેનું માં પણ પહેલા નંબરે આવતો એવો ગુજરાતી હાંડવો જેમાં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે વપરાય છે અને કાબોર્હાડેટ થી ભરપૂર છે. એમાં બધાં શાકભાજી એડ કરવામાં આવે તો સોના માં સુગંધ ભળે. તો મિક્સ વેજ હાંડવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ ખીચડી
ખુબ પોષ્ટીક વાનગી છે બધી દાળ અને શાકભાજી છે એટલે ખૂબ સ્વાદિષ્ટ પણ છે.#સ્ટાર #ડીનર Nilam Piyush Hariyani -
પંચરત્ન દાળ અને ભાત
#માઇલંચઘર માં જ રહેવા ની પરિસ્થિતિ આવે ત્યારે કઠોળ સૌથી બેસ્ટ કેહવાઈ . કારણકે કઠોળ ને લાંબા સમય સીધી ઘર માં સાચવી શકાય છે.જે જરૂર મુજબ વાપરી પણ શકાય છે. Parul Bhimani -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10727795
ટિપ્પણીઓ