રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને ખમણી લો, હવે તેની અંદર ડુંગળી, કેપ્સીકમ અને ગાજર નાખી દો તેમજ બધા મસાલા, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, મીઠું તેમજ ૨ ચમચી પૌંઆ નો ભૂકો ઉમેરી બરાબર બધું મિક્સ કરી લો..
- 2
હવે તે બટેટાના પુરાણમાંથી એક સરખા ગોળા વાળી તૈયાર કરી લો. તે ગોળાને લંબગોળ આકાર આપી કુલ્ફી ની સ્ટીક માંભરાવી દો. આ રીતે બધી લોલીપોપ તૈયાર કરી દો..
- 3
હવે કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી તેનાથી લોલીપોપ ને કવર કરો અને પૌંઆ ના ભૂકા માં રગદોળી એક પ્લેટમાં રાખો. બધી લોલીપોપ આ રીતે તૈયાર કરી લો અને ફ્રીજમાં ૩૦ મિનિટ માટે મૂકી દો..
- 4
૩૦ મિનીટ પછી મધ્યમ આંચ પર તેલમાં નાખી તળી લો.. તો તૈયાર છે ગરમા ગરમ વેજ. લોલીપોપ. તેને ટોમેટો સોસ ને લીલી ડૂંગળી થી ગારનિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ બ્રેડ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. આ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે. બાળકો ને બહુ ભાવશે. Rinkal’s Kitchen -
ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ Vidhi V Popat -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
કોલ્ડ સ્પાઇસી સેન્ડવીચ (Cold Spicy Sandwich Recipe In Gujarati)
#NFR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
-
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
-
-
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
બ્રેડ પીઝા ઓન તવા
#નોનઇન્ડિયનજો તમારા બાળકો શાક ખાવામાં આનાકાની કરતા હોય તો એમને આ રીતે શાક નો ઉપયોગ કરીને ઝટપટ બ્રેડ પિઝા બનાવિ આપો.. Prerna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338165
ટિપ્પણીઓ (2)