રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ એક લોયામાં પાંચ વાટકા પાણી નાખો એક વાટકો છાશ નાખો ગરમ થઈ જાય એટલે તેમાં ચણાનો લોટ નાખી એકસરખું હલાવો તેમાં મીઠું લાલ મરચું હળદર આદુ-મરચાની પેસ્ટ નાખો પછી તે જાડું થાય ત્યાં સુધી હલાવો
- 2
ત્યારબાદ ચાર પાંચ થાળીમાં તેલ લગાવી પાટડી ને પાતળી લહેર પાથરો ત્યાર પછી ઠરી જાય પછી તેના રોલ વાળી નાના નાના ટુકડા કરો એક નાની કડાઈમાં તેલ લઇ ગરમ કરો તેમાં રાઈ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો તે પાટવડી ના રોલ પર નાખી દો પછી કોથમીર અને ટોપરું ભભરાવો પાટવડી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મે આ રેસીપી મારી મમ્મી ,Cookpad ના બધા મેમ્બર અને દિશા જી પુનમ જી ને dedicate કરું છું. Thakar asha -
-
-
કાઠીયાવાડી લીલા ચણા નુ શાક (Kathiyawadi Green Chana Shak Recipe In Gujarati)
#WK5#winter kitchen challenge Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week10આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું. Komal Batavia -
-
-
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
#ભાતનમસ્તે મિત્રોબધા મજામાં હશો હમણાં lockdown ચાલે છે તો બધા જ ઘરમાં હશો આપણે રોજ શાકભાજી મળતા ન હોવાથી ઘરમાં જે વસ્તુ હોય તેનાથી ચલાવતા શીખી ગયા છીએ અને એમાં પણ ગુજરાતની ગૃહિણીઓ હોય એટલે કંઈ કહેવું જ ન પડે બહેનોને અવનવી વાનગીઓ બનાવતા આવડતી હોય છે તો આજે હું એવી જ એક સરસ મજાની વાનગી કે જે બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે તો હા હું આજે લાઈવ સ્ટીમ ઢોકળા લઈને આવી છું Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355008
ટિપ્પણીઓ