પાટવડી (Patavadi Recipe In Gujarati)

Bhavana Mankad
Bhavana Mankad @bhavana3001

આ ખૂબ પ્રખ્યાત વાનગી છે.

શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. 1 કપચણાનો લોટ
  2. 1+1/4 કપ ખાટી છાસ
  3. 1+1/4 કપ પાણી
  4. 1 નાની ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. સ્વાદ પ્રમણે મીઠું
  7. વઘાર માટે :
  8. 1+1/2 ચમચી તેલ
  9. 1ચમચી રાઈ
  10. ગારનીશિંગ માટે : સફેદ તેલ અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં છાશ અને પાણી લેવુ

  2. 2

    પછી તેમા ચણા નો લોટ ઉમેરવો

  3. 3

    પછી તેમાં બ્લેન્ડર ફેરવું, જરા પણ ગાંઠી ન રહેવી જોઈએ

  4. 4

    પછી તેમાં મીઠું,હળદર,લાલ મરચું નાખવું ફરિ હલાવવું

  5. 5

    પછી તે વાસણને ગેસ ચાલુ કરી ધીમા તાપે સતત હલાવતા રહેવાનું

  6. 6

    થોડી વાર બાદ ઘટ થવા લાગશે પાણી અને છાસનો ભાગ બળી જશે પછી એક ચમચી મા લઈને થાળીમાં થોડું પાથરીને જોવું

  7. 7

    જો બરાબર ઉખડી જાય તો સમજવું કે પટવડી થાય ગઈ કહેવાય.

  8. 8

    પછી તેને ગ્રીસ કરેલી થાળી માં પાતળી પાથરવી થોડી વાર પછી તેના પર વઘાર કરવો

  9. 9

    પછી તેના રોલ વાળી બાઉલ મા રાખવા
    ઉપર સજાવટ માટે કોથમીર અને તેલ ભભરાવવા.

  10. 10

    તો ચાલો તયાર છે પટવડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Mankad
Bhavana Mankad @bhavana3001
પર

ટિપ્પણીઓ

Similar Recipes