આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)

#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે.
આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)
#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને બટાકાને બાફી લો. કોથમીર, લીલા મરચાં, ડુંગળી અને ફુદીના ને બારીક સમારી લો.
- 2
પેન માં બટર મૂકી તેમાં લીલા મરચા અને ડુંગળી ને સાંતળી લો. પછી તેમાં બાફેલા વટાણા, ફુદીનો, કોથમીર, લાલ મરચું, છીણેલું આદુ, મીઠું અને મરી પાઉડર એડ કરીને બે મિનિટ માટે કુક કરી લો.
- 3
પછી તેમાં બાફેલા બટાકા, છીણેલું પનીર અને મરી પાઉડર એડ કરો. આ બધું મિક્સ કરી લો. અને બનાવેલા સ્ટફિંગ માંથી ગોળ શેપમાં ટીક્કી બનાવી લો.
- 4
તવા માં બટર મૂકી ને ટીકકી ને શેકી લો. તૈયાર છે ગરમા ગરમ આલુ મટર પનીર ટીક્કી તેને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
બ્રેડ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે અને પનીર પણ. મેં બ્રેડ અને પનીર નું કોમ્બિનેશન કરીને રોલ્સ બનાવ્યા છે. જે તમે starter તરીકે પણ સર્વ કરી શકો છો અને એમ જ રોલ તરીકે પણ ખાઈ શકો છો. બનાવવા માં બહુ જ સરળ, ઝડપી અને આસાની થી મળી જાય એવા ingredients થી બની જાય છે. આ રોલ બાળકો ને પણ બહુ ભાવશે. પનીર બધા ને ખબર છે તેમ પ્રોટીન નો 1 સારો એવો સ્ત્રોત છે અને જે હાડકાં અને દાંત ને મજબૂત બનાવવા માટે helpful છે. Diabetes કંટ્રોલ કરવા માં પણ પનીર helpful છે અને સારી હાર્ટ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આપણાં ખાવા માં પનીર ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. આ એક રીત છે પનીર ને રોજીંદા વપરાશ માં લેવાની. તમે ચોક્કસ બનાવજો.#GA4 #Week21 #roll #રોલ #paneeebreadroll #પનીરબ્રેડરોલ Nidhi Desai -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#LB#SRJમીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માંછોકરાઓ ને બહુજ પસંદ પડશે.અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ. Bina Samir Telivala -
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
ફરાળી કેળા ના કોફ્તા 😄😄
#weekendબહુ જ ફટાફટ બની જાય છે અને કોઈ મહેમાન આવે તો પણ તમે નાસ્તા માં સર્વ કરી શકો છો અને ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. Arpita Shah -
બટાકા વટાણા ની ટીક્કી (Bataka Vatana Tikki Recipe In Gujarati)
શિયાળામાં વટાણા પુષ્કળ પ્રમાણમાં અને એકદમ મીઠા મળે છે. મૈં અહીંયા નવી વેરાઇટી ની બટાકા- વટાણા ની ટીક્કી બનાવી છે , જે તમને ચોક્કસ ગમશે. Bina Samir Telivala -
આલુ ટીક્કી બર્ગર
#RB12#Week12#SRJ#LB આ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ લાગે છે.અને તમે ઘરે પણ સરળતા થી બનાવી શકો છો. Varsha Dave -
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
સ્ટફ્ડ પનીર આલુ ટિક્કી (Stuffed Paneer Aloo Tikki Recipe In Gujarati)
કાનપુર યુપી બાજુ આ પ્રકારના કાનપુરી ભલ્લા ચાટ સ્વરૂપે ખવાતા હોય છે.ખુબ જ ટેસ્ટી બને છે.#cookpadindia Riddhi Ankit Kamani -
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
કેરટ ટીક્કી (Carrot Tikki Recipe in Gujarati)
#GA4#Week3#Carrot#Post2GA4 માં ફટાફટ રેસીપી પોસ્ટ કરવી એ એક ડેઈલી રૂટીન નો ભાગ બની ગયો છે, એટલે જલ્દી શું બનાવીએ એ વિચારતા જ મેં બનાવી કેરટ ટીક્કી. Bansi Thaker -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
વેજ આલુ ચીઝ ટીક્કી(Veg Aloo Cheese Tikki Recipe in Gujarati)
આ રેસિપીમાં મિક્સ વેજીટેબલ, આલુ અને ચીઝનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીક્કી બે કલાક સુધી ક્રિસ્પી રહે છે. એમાં ચોખા ના પૌવા અને મકાઇ પૌવા નો ઉપયોગ પણ કર્યો છે જેના લીધે ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે.#GA4#Week1 Ruta Majithiya -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
ફરાળી આલુ ટિક્કી ચાટ (Farali Aloo Tikki Chaat Recipe In Gujarati)
#CR ફરાળ મા જો કઈ ચટપટું ખાવા નું મન થયું હોય તો આ રેસિપી બનાવી શકાય.આજે મે અંદર ના ફિલિંગ મા શીંગ ના ભૂકા ની બદલે પનીર નો ઉપયોગ કર્યો છે જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. ફરાળી આલુ ટિક્કી ચાટ વિથ કોકોનટ ફિલિંગ Vaishali Vora -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
આલુ મટર (Alu mutter Recipe in Gujarati)
#આલુઆ સબ્જી મોટા ભાગે લીલાં વટાણા લઈ બધા બનાવતા હોય છે. પણ આજે મેં આ સબ્જી સૂકા લીલાં વટાણા લઈ બનાવી છે. કારણકે લીલા વટાણા શિયાળામાં જ સરસ મળે છે પછી તો ફ્રોઝન કરેલા જ મળે છે. જ્યારે સૂકા લીલાં વટાણા તો આપણે ઘરમાં ભરતા જ હોય છે. Urmi Desai -
મટર પનીર(Mutter paneer recipe in gujarati)
મટર પનીર એ ખૂબ ટેસ્ટી પંજાબી સબ્જી છે. જેને આપણે પોતીકી બનાવી દીધી છે. ઠંડી આવે અને વટાણા મળવા લાગે એટલે આ શાક બનાવવાનો વિચાર આવે જ. તો હવે રેસીપી જોઈ લઈએ.#weekend Jyoti Joshi -
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (21)