રસદાર પાત્રા (Rasdar Patra Recipe In Gujarati)

Neha Prajapti @nehaprajapti
રસદાર પાત્રા (Rasdar Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાંદડા ને ધોઈને તેની નસ કાઢી લો.
- 2
ત્યારબાદ ચણાના લોટમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, તલ, ખાંડ,લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું,૧ નાની ચમચી ખાવાનો સોડા નાખી બધું બરાબર મિક્સ કરી ખીરું બાંધી લો.
- 3
ત્યારબાદ પાંદડાને ઉલટુ રાખી તેની ઉપર ચણાનો લોટ ચોપડો.
- 4
હવે રોલ વાળો અને ઉપર ચણાનો લોટ ચોપડા જાવ.
- 5
ત્યારબાદ બધા રોલને ઢોકળીયામાં વરાળથી બાફી લો.
- 6
બફાઈ જાય ત્યારે તેના નાના નાના ટુકડા કરી લો.
- 7
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરુ, મીઠો લીમડો,તલ બધું ઉમેરી પાત્રા નાખી દો. ત્યારબાદ તેમાં ખજૂર આંબલી નો રસ નાખી બધું બરાબર મિક્ષ કરી લો.
- 8
હવે ગરમાગરમ રસદાર પાતળા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
-
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4લો કેલરી ગ્રીન પાત્રા હેલ્ધી અને ડીલીશ્યસ, ઝટપટ બની જાય. Avani Suba -
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
પાલક પાત્રા (Spinach Patra Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526211
ટિપ્પણીઓ
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊