રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું અને ૧ ચમચી ઘી નાખી પરાઠા જેવો લોટ બાંધી ૧૦ મિનિટ ઢાંકીને સાઈડ પર રાખો તે દરમ્યાન પલાળીને ધોઈને રાખેલી ચણાની દાળ માં આદું-મરચાં ના ટુકડા, ડુંગળી ના કટકા નાખી મિક્સરમાં પીસી લો,
- 2
મિશ્રણ બાઉલમાં કાઢી તેમાં હળદર, હીંગ, મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, શેકેલ જીરાનો ભૂક્કો, મરીનો ભૂક્કો, મીઠું નાખી મિક્સ કરો. ત્યારબાદ લોટમાંથી એકસરખા લુઆ કરી હાથથી થેપી ગોળ પૂરી જેવો શેઈપ આપી તેમાં એક બાજુ તૈયાર કરેલ મિશ્રણ ભરો પછી બીજી સાઈડ થી વાળી દો.
- 3
એક કડાઈમાં થોડું પાણી ગરમ કરો, ગરમ થાય એટલે બધા મોમોઝ બાફી લો,બફાય જાય એટલે બરાબર વચ્ચે થી કટ કરી બે ભાગ કરો,હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ, ડુંગળી, તલ કોથમીર નાખી સાંતળો, સંતળાય એટલે તેમાં મોમોઝ નાખી હલાવી ૩-૪ મિનિટ પછી ઉતારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
"ફરાળી પૂરી"(farali puri in Gujarati)
#માઈઈબુક૧પોસ્ટ ૨૦#વીકમીલ૩ પોસ્ટ ૨#સ્ટીમ અથવા ફ્રાઈડઆજે 11સ હતી એટલે મેં ખાસ ચા સાથે ખાવા માટે પૂરી બનાવી અને ફરસી પૂરી જેવી જ બની.મસ્ત સ્વાદમાં પણ ખૂબજ સરસ બની તમે પણ આ રીતે બનાવજો. Smitaben R dave -
ચુરમા ના લાડુ
#KRC#RB6રાજસ્થાન ની આ વાનગી ગુજરાતીઓની ભાવતી આ વાનગી એમાં જોઈતી વસ્તુઓ એ જ છે પણ બનાવવાની રીત અલગ અને સહેલી છે. Jigna buch -
-
પાઈનેપલ નું શાક (Pineapple Shak Recipe in Gujarati)
#RC1 આ વાનગી મારી ભાવતી વાનગી છે અને ખાસ કેરલ ની પ્રખ્યાત વાનગી છે ઓણમ ના તહેવાર માં ખાસ ખવાય છે Jigna buch -
-
-
સ્ટફ્ડ હેલ્ધી નગેટ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ નગેટ્સમાં મેં કાચા કેળાં અને મગફળીનો બહારના પડ માટે ઉપયોગ કર્યો છે તો પાલક , ચીઝ અને છોલે ચણા નો સ્ટફિંગ માટે ઉપયોગ કર્યો છે.આમ મેં મિસ્ટ્રી બોક્સની બધી જ વસ્તુ વાપરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી ડીશ બની છે. Dimpal Patel -
પિઝા (pizza Recipe in Gujarati)
#trend#pizzaracipe#bhakhripizza#cookpad_guj🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!! Bansi Thaker -
-
-
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
#childhood#શ્રાવણ આ વાનગી મારી ડોટર ઈન લો પાસેથી શીખેલી તેની ઈનોવેટીવ વાનગીમાં ની એક છે.જે મને ખૂબ જ પ્રિય છે.બધા મમ્મી કે સાસુમા પાસેથી શીખે જ્યારે મેં એનાથી વિરૂધ્ધ કરેલ છે.સારૂ શીખવામાં નાના-મોટાના ભેદનો છેદ ઉડે છે. Smitaben R dave -
-
-
-
સુપર હેલ્ધી અળવીપાન ના ઢોકળાં
#લીલીપીળીઅળવી પાન માં ઘણા પોષક તત્વો હોય છે.. અળવી પાન માં પ્રોટીન, કૅલ્શિયમ,વિટામિન એ, વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ, ફાઈબર હોય છે. જે એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અળવી પાન પેટની તકલીફો,સાંધા ના દુખાવા, બી.પી. તકલીફ, આવી દરેક તકલીફો માં લાભદાયક છે.. મેટાબોલિઝ્મ રેટ વધારે છે.. અળવી પાન ટેસ્ટી તો હોય જ છે..સાથે હેલ્ધી પણ ઘણા હોય છે.. દોસ્તો અળવી પાન ના પાત્રા તો ઘણા ખાધા હશે..આજે મૈં અળવી પાન માંથી નવી વાનગી ટ્રાય કરી છે...અને. ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. તમે પણ જરૂર બનાવજો.. તો દોસ્તો ચાલો અળવી પાન ના ઢોકળાં બનાવીએ...💪 Pratiksha's kitchen. -
-
-
પનીર કેપ્સિકમ મોમોઝ
#મિલકીકેલ્શિયમ રીચ નમસ્કાર મિત્રો...આજે મેં પનીર...દૂધની મલાઈ....દહીં.... તેમજ કેલ્શિયમ થી ભરપૂર ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સફેદ તલ નો ઉપયોગ કરી સિક્કિમ,ગેંગટોક,અરુણાચલ અને હિમાચલ પ્રદેશની વાનગી થોડા ગુજરાતી ટચ સાથે પ્રસ્તુત કરી છે...વિદેશથી આવેલી આ વાનગી હવે દરેક રાજ્ય માં મળવા લાગી છે..ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું. Rima Shah -
-
હેલ્ધી ટી બાઇટ્સ
#ટીટાઈમ સ્નેક્સસવારનો નાસ્તો ઉત્તમમાં ઉત્તમ છે અને એમાં પણ જો હેલ્ધી મળે તો તો સોને પે સુહાગા. Sonal Karia -
હેલ્ધી પમ્પકીન -ટોમેટો ફ્લેવર્ડ સૂપ
#સ્ટાર્ટફ્રેન્ડ્સ,. ફક્ત થોડા ઈનગ્રીડિયન્ટસ્ થી અને ઝડપથી બની જાય, તેમજ ડાયેટ પ્લાન માં એડ કરી શકાય એવાં ટેસ્ટી સૂપની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
#રોટીસઆપણે રોજિંદા આહારમાં રોટલી, ભાખરી, પરાઠા, એવું ખાઈએ છીએ.અને એના વગર ભાણું પણ અધુરું ગણાય છે.પરંતુ ક્યારેક એજ વસ્તુઓને નવા રુપરંગ આપી બનાવવા મા આવે તો બાળકો ને પણ મજા આવી જાય છે.એજ રીતે મેં આજે ઘઉં નો લોટ લઈ તેમાં પીઝા નું સ્ટફિંગ મૂકી બેક્ડ નાન બનાવ્યા છે. Bhumika Parmar -
-
ચીઝ મોમોઝ
#GA4#week14મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે Sonal Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સીમ્પલ તોય હેલ્ધી ગુજરાતી ટી ટાઇમ સ્નેક. Rinku Patel -
વોટરમેલોન જ્યુસ
#સમરઉનાળો હોય અને 'તરબૂચ' તો કેમ ભૂલાય.નાનાં મોટાં સૌને તરબૂચ તો ભાવે જ કુદરતી ઠંડુ. મીઠાશ અને કલર સૌને આકર્ષિત કરનાર તરબૂચ.મને તરબૂચ બહુ ભાવે જેથીઆજે હું તરબુચનું જ્યુસ બનાવીશ. Smitaben R dave -
ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.Aachal Jadeja
-
More Recipes
ટિપ્પણીઓ (2)