પિઝા (pizza Recipe in Gujarati)

#trend
#pizzaracipe
#bhakhripizza
#cookpad_guj
🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!!
પિઝા (pizza Recipe in Gujarati)
#trend
#pizzaracipe
#bhakhripizza
#cookpad_guj
🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!!
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી નાં લોટમાં બધો મસાલો ભેળવી કણક બાંધો. જાડી ભાખરી વણી એના પર કાંટા ચમચી વડે કાંણા પાડી લો. ઘી/ તેલ થી ભાખરી શેકી લો.
- 2
સોસ બનાવા માટે બંને પ્યુરી અને પેસ્ટ ને મિક્સર માં મિક્ષ કરી લો. એક પેન માં તેલ।મૂકી જીરૂ થી આ સોસ વઘારી લો. પછી તેમાં મસાલા અને ઓરેગાનો નાંખી થોડી ખદખદાવો. સોસ રેડી છે.
- 3
નોનટીક તવા ને ધીમી આંચ પર જ રાખી ભાખરી પર પિત્ઝા સોસ, ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાંખી ઢાંકી ૨-૩ મીનીટ ક્રીસ્પી થાય ત્યાં સુધી રહેવા દો. કાઢી કટર વડે પીસ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પિઝા (Pizza recipe in Gujarati)
નાના મોટા સવ ના પ્રિય પિત્ઝા#aanal_kitchen#cookpadindia#trend Aanal’ kitchen (by Aanal Thakkar) -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
-
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
-
સ્વીટકોનૅ ક્રીસ્પી પાનીની (Sweet Corn Crispy panini Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn#Post2સેન્ડવીચ અને પિત્ઝા નું કોમ્બીનેશન એટલે પાનીની. મેં પિત્ઝા બેઝ માં સ્વીટકોનૅ અને બીજા વેજીસ નાંખી ને ટ્રાય કરી. Bansi Thaker -
ભાખરી પિઝા (bhakri pizza recipe in Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નું ન્યુવર્ઝન એટલે ભાખરી પિઝા. હેલ્ધી અને ડીલીસીયસ.પચવામાં પણ સરળ એવા ભાખરી પિઝા છોકરાઓને ખૂબ જ ભાવે. અને સાથે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. Hetal Vithlani -
-
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ.. Neeta Gandhi -
બેલ પેપર ઓનિયન પિઝા (Bell Pepper Onion Pizza Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ ને ભુલાવી દે તેવા સ્વાદિષ્ટ પિત્ઝા #trend Neeta Parmar -
-
-
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સાત્વિક ભાખરી (satvik bhakhri recipe in gujarati)
સાદું જીવન સુખી જીવન. ગાંધીજી હોય કે, ડો. અબદુલ કલામ હોય કે આપણા માનીતા મુખ્યમંત્રી શ્રી નરેદ્ર મોદીજી હોય એમને આ વાક્ચય ચરિતાથૅ કરી બતાવ્યુ છે કે સાત્વિક આહાર એ સારા સ્વાથ્ય્ય ની નિશાની છે. માટે મેં બનાવી છે સાદી પણ સાત્વિક ભાખરી. Bansi Thaker -
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ભાખરી પીઝા / હોમ મેડ પીઝા સોસ(Bhakhri Pizza Home Made Pizza Sauce Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી પીઝા 🍕🍕.ભાખરી પીઝા સાથે હોમ મેડ પીઝા સોસ 🍕🍕 Tanha Thakkar -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
રાગી ના લોટ ની ભાખરી પિઝા(ragi na lot bhAkhri pizza recipe in Gujarati)
આપણે આમ તો મેંદાના પીઝા બનાવતા જોઈએ છે અને ભાખરી પણ ઘઉંના લોટની ખાતા હોઈએ છીએ પણ આપણે હેલ્થી ખવડાવો હોય તો રાગીની ભાખરી કરી અને એને નવું વર્ઝન આપીએ બાળકોને પણ બહુ આવશે અને રાગી તો હેલ્થ માટે ઘણુ ફાયદાકારક છે જો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો આપણે દવાની જરૂર જ નહિ પડે કે આપણા દાંત માટે હાડકા માટે માંથી વિટામીન એ ઝીંક બધું જ મળી રહે છે#પોસ્ટ૫૪#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#ફ્રોમફલોસૅ/લોટ#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
More Recipes
ટિપ્પણીઓ (4)