દાડમ નું શરબત

Juliben Dave
Juliben Dave @julidave

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB13
વીક 13
સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪
#JSR
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔
#MVF

માથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.સ્વાદમાં પણ સ્વાદિષ્ટ, ગુણમાં પણ અવ્વલ દરેક રીતે ખુબ જ ઉપયોગી છે ,,તેની છાલનો પણ ઉપયોગ થાય છે દાડમ માટે કોઈ એવો નિયમ નથી કે આ સમયે જ ખાવું ,,,કોઈપણ સમયે ખાઈ શકાય એવા આ ફળનો વાનગીની સાથે ,,મુખવાસ ,ડેઝર્ટ ,સુકવણી ,દવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે ,રોજ ના આહારમાં તેને સ્થાન આપીને હમેશા માટે નિરોગી રહી શકાય છે ,સૂકા દાણા સુકવણીને દાડમ દાણા કહેવાય છે તે પણ એટલા જ ઉપયોગી અને પૌષ્ટિક છે
દાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગલાલ દાડમ
  2. ચપટીમીઠું
  3. ચપટીમરી પાઉડર
  4. ખાંડ કે સાકર સ્વાદમુજબ જો જરૂર હોય તો જ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાડમ ને પાણીથી ધોઈ તેના દાણા કાઢી લેવા. મિક્સર જારમાં દાડમના દાણા લઈ તેને ક્રશ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો. હવે તેમાં મરી પાઉડર,મીઠું ઉમેરી બરાબર હલાવી લો.જો જરૂર લાગે તો સાકર ઉમેરવી

    રેડી છે દાડમનો જ્યુસ.તેને સર્વિંગ ગ્લાસમાં લઈ બરફના ટુકડા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes