આમળાનું શરબત (Amla Sharbat Recipe In Gujarati)

Ami Majithiya
Ami Majithiya @Amimajithiya1

આમળા શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે

આમળાનું શરબત (Amla Sharbat Recipe In Gujarati)

આમળા શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કિલોઆમળા
  2. 1જુડી ફુદીનો
  3. 1 કિલોસાકર
  4. 4 નંગ લીંબુ
  5. 100 ગ્રામઆદુ
  6. 4 ગ્લાસપાણી
  7. સંચળ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં સાકર ને ચાર ગ્લાસ પાણીમાં પલાળવી અને ઓગાળીને તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ એક કિલો આમળા લઈ તેને ખમણી લો અને આદુ ને પણ ખમણીને તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ એક વાસણમાં આદુ,આમળા અને ફુદીનો લો.

  4. 4

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સાકરનું પાણી ઉમેરો અને એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડર દ્વારા મિક્સ કરો.

  5. 5

    તૈયાર થયેલું મિશ્રણ ને કોટનના કાપડ દ્વારા ગાળવું.

  6. 6

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર અને સંચળ તથા લીંબુ ઉમેરવા.

  7. 7

    હવે આ શરબત ને ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. આ શરબતનો ઉપયોગ કરો ત્યારે તેમાં એક કપ પાણી અને એક કપ શરબત ઉમેરી લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Majithiya
Ami Majithiya @Amimajithiya1
પર

ટિપ્પણીઓ

Similar Recipes