સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)

આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
#આઇલવકુકિંગ
#ઉપવાસ
#માઇઇબુક
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
#આઇલવકુકિંગ
#ઉપવાસ
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ધોઈને થોડાક કલાક માટે પાણીમાં પલાળવા.
બટેટાને ધોઈને તેની છાલ ઉતારવી અને તેને ચોરસ નાના ટુકડામાં સમારવા. આજ રીતે પનીરને પણ નાના ટુકડામાં સમારવું. - 2
કડાઈમાં ઘી / તેલ નાંખી અને ગરમ કરવું. બટેટા જે સમારેલ તેને કડાઈમાં નાંખી બ્રાઉન થાય તેમ તાળી લેવા અને બહાર કાઢી લેવા. બટેટા તળી લીધા બાદ, આજ રીતે પનીરના ટુકડા પણ તળી લેવા અને એક પ્લેટમાં અલગ કાઢી લેવા.
- 3
ઘી / તેલ ગરમ મૂકવું અને તેમાં જીરૂ નાખવું. તે શેકાઈ ગયા બાદ, લીલાં બારીક સમારેલ મરચા નાંખી અને સીંગદાણાનો ભૂકો નાંખી અને એક મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં જઈને શેકવો. મીઠું અને મરી નાંખી અને બે મિનિટ ફરી શેકવું. ત્યારબાદ, બે ચમચા પાણી નાંખી અને ધીમી આંચથી ૭-૮ મિનિટ સુધી પાકવા દેવી. (કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દેવું)
- 4
ત્યારબાદ, ઢાંકણું ખોલી અને ચેક કરવું કે સાબુદાણા નરમ થઇ ગયા છે કે નહિ. જો તમને લાગે કે સાબુદાણા નરમ નથી થયા, તો ૨-ચમચા કે જરૂરી પાણી વધુ નાંખી અને તને વધુ ૪-૫ મિનિટ ધીમી આંચ પર પાકવા દેવી. ત્યારબાદ, તળેલા બટેટા અને પનીર અનાદર નાંખવા અને મિક્સ કરી અને કડાઈ ગેસ પરથી ઉતારી લેવી.
- 5
સાબુદાણાની ખીચડીને એક બાઉલ કે વાસણમાં કાઢી અને તેની ઉપર નાળીયેરનો ભૂકો અને બારીક સમારેલ લીલી કોથમીર છાંટવી.
સાબુદાણા ની ખીચાડી ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાબુદાણાની ખીચડી Ketki Dave -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#purpleyamrecipeબટાકાની સાબુદાણા ખીચડી તો આપણે બનાવતા હોઈએ છીએ પણ રતાળુ નાખી અને સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી. ઉપરાંત ડાયાબિટીસ ના લીધે બટાકા ના ખાઈ શકતા હોય તેમના માટે આ સારો ઓપ્શન છે. Neeru Thakkar -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# khichdi .#post 1.Recipe no 95.જેવી રીતે બટેટા સાબુદાણા ની ખીચડી બને છે. તેવી રીતે મેં કાચા કેળા સાબુદાણાની ખીચડી બનાવી છે. જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
-
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
રોઝી સાબુદાણા અને કેસર સાબુદાણા ફાલુદા(Rose Sabudana Kesar Sabudana Falooda Recipe In Gujarati)
હંમેશા શાહી ડેઝર્ટ મા ફાલુદો બનાવીએ છીએ. પરંતુ જ્યારે ઉપવાસ હોય ત્યારે ફાલુદો ખાઈ શકાતો નથી. કારણકે ફાલુદા ની સેવ મેંદાની બને છે કે કોન ફ્લોર ની બને છે. માટે મે સાબુદાણા creamy ફાલુદો બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ઉપવાસ માં લઇ શકાય છે. Jyoti Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
ફરાળી ઉપમા(faarli upma recipe in gujarati)
#ઉપવાસ ફરાળી રોજ શુ બનાવુ નો પ્રશ્ર્ન રહેતો એટલે મને આ સુજાવ ગમ્યોHema oza
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi in Gujarati)
સાબુદાણાં ની ખીચડી મારું સૌથી ફેવરેટ ફુડ છે. એને બનાવવાની પણ બહુ બધી અલગ રીત છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ તેમાં ફેરફાર કરતાં હોય છે. કોઈ બટાકા વાળી બનાવે, કોઈ દુધી વાળી કે પછી કોઈ સાદી બનાવે. કોઈ આખા સીંગદાણાં નાંખે કે કોઈ ભુકો કરી નાંખે, કે પછી કોઈ બંને નાંખે. ખીચડીમાં વપરાતી વસ્તુ તો મોટેભાગે સેમ જ હોય, પણ અલગ રીતે બને એટલે બધાં નો ટેસ્ટ એકદમ જુદો થઈ જાય.મને મારી મોમ ની બનાવેલી સાબુદાણાં ની દુધી નાંખેલી ખીચડી બહુ જ ભાવે છે. હું ગમે એટલાં પ્રયત્ન કરું પણ એમનાં જેવી નથી બનતી. મને ખબર છે કે એ એમાં એમનો મારા માટે નો પ્રેમ ઉમેરતાં હશે, એટલે જ આટલી સરસ બનતી હોય છે.આજે મેં સાબુદાણાં ની બટાકા નાંખી ને ખીચડી બનાવી છે. એકદમ છુટ્ટી. દાણો દાણો ગણાય એવી.બહુ જ સરસ બની છે. મને આ મીઠું- મરચું નાંખેલા મોળા દહીં જોડે ભાવે છે.સાબુદાણાંની ખીચડી ચીકણી નાં થઈ જાય એ માટે સાબુદાણાં પલારવાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. પહેલાં તો તેને ૨-૩ વાર હાથ થી સરસ ધોઈ લેવાં નાં, પછી ડુબે એટલું પાણી નાંખી ૧-૨ કલાક પલારવાં પડે. સાબુદાણાં મોટા ભાગનું બહુ બધું પાણી પી જશે. હવે,૨ કલાક પછી ફરી એકવાર ધોઈ બધું પાણી નીતારી લેવાંનું, અને ખુબજ ઓછું પાણી છાંટી ઢાંકી ને રાખવાં. થોડી વારમાં તો તે એકદમ સરસ ફુલી જશે. એક સાબુ દાણો હાથમાં લઈ બે આંગળી ની વચ્ચે મુકી દબાવી જોવો, એકદમ ભુકો થઈ જાય તો સમજવું કે સરસ થઈ ગયો છે, જો ના થાય તો વધારે વાર પલારવાં. આ પલારેલાં સાબુદાણાં ડબ્બા માં મુકી ફી્ઝ માં પણ ૩-૪ દીવસ સુધી રાખી સકાય#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાબા થાલીપીઠ (Sabudana Thalipeeth(recipe in gujarati)
આપણે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી કે વડા તો બનાવતા હોય છે.આ ડિશને ઉપવાસમાં બનાવી શકાય છે.એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ડિશ છે. Pinal Naik -
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
#India2020#સાતમઅત્યારે ફરાળ માં ઘણા ઓપસન છે પહેલા આ સાબુદાણા ની ખીચડી અવશ્ય બનતી.આ વખતે સાતમ સોમવારે હતી. એટલે ફરાળ માટે આ ખીચડી બનાઈ હતી. જે એકદમ છુટ્ટી અને ટેસ્ટી બની હતી. Tejal Vijay Thakkar -
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ