દાડમ શોટ (Pomegranate Shot Recipe In Gujarati)

અત્યારે ચોમાસા ની સીઝન માં દાડમ ખુબ સરસ મળે છે.. દાડમ ઈમ્યૂનિટી વધારવાનો એક સારો સ્ત્રોત કહી શકાય. જો રોજ એક દાડમ ખાઈએ તો તેના અઢળક ફાયદા મેળવી શકાય.. દાડમ માં પોટેશિયમ, મેગ્નેશિયમ,સોડિયમ વિટામિન્સ, ભરપૂર માત્રામાં હોય છે. એક એન્ટી ઓક્સીડેન્ટ પણ છે. બેડ કોલેસ્ટ્રોલ ધટાડવામાં પણ મદદરૂપ છે. આનો નેચરલ કલર ખુબ આકર્ષક લાગે છે
દાડમ શોટ (Pomegranate Shot Recipe In Gujarati)
અત્યારે ચોમાસા ની સીઝન માં દાડમ ખુબ સરસ મળે છે.. દાડમ ઈમ્યૂનિટી વધારવાનો એક સારો સ્ત્રોત કહી શકાય. જો રોજ એક દાડમ ખાઈએ તો તેના અઢળક ફાયદા મેળવી શકાય.. દાડમ માં પોટેશિયમ, મેગ્નેશિયમ,સોડિયમ વિટામિન્સ, ભરપૂર માત્રામાં હોય છે. એક એન્ટી ઓક્સીડેન્ટ પણ છે. બેડ કોલેસ્ટ્રોલ ધટાડવામાં પણ મદદરૂપ છે. આનો નેચરલ કલર ખુબ આકર્ષક લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાડમ ને ફોલી દાણા કાઢી લો.
- 2
એક મિક્સર માં દાણા મીઠું ખાંડ લીંબુનો રસ નાખી બ્લેન્ડ કરો. થોડું ઠંડુ પાણી કે બરફ નાખો. ગરણી થી ગાળી ને ઠંડુ જ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાડમ શોટ
#નાસ્તોસવાર માં ગરમ ગરમ નાસ્તા સાથે ફ્રેશ જ્યુસ તો લેવો જ જોઈએ. આજે મેં દાડમ શોટ બનાવ્યો છેં. દાડમ ખુબ ઉપયોગી ફળ છેં. આયુર્વેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે આંતરડામાં થતાં વધુ પડતા મ્યૂક્સને અટકાવે તેવું તથા ત્રણેય દોષને મટાડે તેવા ગુણો ધરાવે છે. Daxita Shah -
દાડમ મસ્તી (Pomegranate masti Recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળી દહીં બધા ને પસંદ હોયછે તો મે તેમાં દાડમ નો ઉપયોગ કરી ને બનાવ્યું દાડમ ના રસ ના ફાયદા વધારે છે Kajal Rajpara -
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani -
દાડમ થીક સીરપ (Pomegranate Thick Syrup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ થીક સીરપ Ketki Dave -
દાડમ પલ્મ પંચ(Pomegranate plum punch Recipe In Gujarati)
દાડમ ખુબ જ પોષાકતત્વ થી ભરપૂર ફળ છે પલ્મ મા પણ. Bindi Shah -
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya -
દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)
જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે Vaibhavi Kotak -
દાડમ શૉટસ ગ્લાસ (Pomegranate Shots Glass Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ શૉટ ગ્લાસ Ketki Dave -
-
દાડમ કેન્ડી (Pomegranate Canndy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ કેન્ડી જસ્મીનાબેનની રેસીપીને ફોલો કરી મેં આ દાડમ કેન્ડી બનાવી છે .... Thanks Jasminaben.... for sharing Ketki Dave -
દાડમનું જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
આ ગરમીમાં જ્યુસ સરબત લચ્છી કોઈ પણ ઠન્ડી વસ્તુ હોય તે બધાને ભાવતી જ હોય તો આજે મેં દાડમનું જ્યુસ ઘરે જ બનાવ્યું છે ના કોઈ પણ જાતની કલર કે સુગર કે કઈ પણ નહીં બસ ખાલી દાડમ નું જ્યુસ એટલે કે તેનો રસ તે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગેછે તો ચાલો દાડમ નો રસ પણ કેવી રીતે કાઢી શકાય તે પણ જોઈ લો આમ તો ઘણા લોકો આરીતે જ્યૂસી ફ્રૂટના જ્યુસ કાઢતા જ હશે તો હું પણ તે દેખાડું છું#goldenapron3 Usha Bhatt -
ફણગાવેલા ચણા અને દાડમ ની ચાટ (Fangavela Chana Dadam Chaat Recipe In Gujarati)
ઉગાડેલા કઠોળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.બને ત્યાં સુધી કઠોળ ને અંકુરિત કરી ને ખાવા માં આવે તો તેના મહત્તમ પોષ્ટિક તત્વો મેળવી શકાય છે.મે અહીંયા ચણા સાથે દાડમ ની ચાટ બનાવી છે. Varsha Dave -
દાડમ નું હેલ્ધી ડ્રિંકસ (Pomegranate Healthy Drinks Recipe In Gujarati)
#સાઈડકોઈપણ વાનગી બનાવો પણ સાઈડ મા તો કંઇક જોઇએ જ..અને હા એના થી વાનગી માં ચાર ચાંદ પણ લાગે....પછી એ કોઈ drinks હોઈ કે ચટણી,પાપડ ,કે આચાર....બ્રેડ ની વાનગી સાથે જનરલી આપણે સૌ અલગ અલગ સોફ્ટ drinks લેતા હોય છે...તો આજે મે બનાવ્યું છે ....હેલ્ધી એવું દાડમ નું drinks..... જે પીઝા,બર્ગર, સેન્ડવીચ વગેરે સાથે જામે છે........ Sonal Karia -
સંતરા દાડમ જ્યુસ (Orange Pomegranate Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiસંતરા દાડમ નો જ્યુસ Ketki Dave -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
દાડમ નું શરબત
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFમાથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.સ્વાદમાં પણ સ્વાદિષ્ટ, ગુણમાં પણ અવ્વલ દરેક રીતે ખુબ જ ઉપયોગી છે ,,તેની છાલનો પણ ઉપયોગ થાય છે દાડમ માટે કોઈ એવો નિયમ નથી કે આ સમયે જ ખાવું ,,,કોઈપણ સમયે ખાઈ શકાય એવા આ ફળનો વાનગીની સાથે ,,મુખવાસ ,ડેઝર્ટ ,સુકવણી ,દવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે ,રોજ ના આહારમાં તેને સ્થાન આપીને હમેશા માટે નિરોગી રહી શકાય છે ,સૂકા દાણા સુકવણીને દાડમ દાણા કહેવાય છે તે પણ એટલા જ ઉપયોગી અને પૌષ્ટિક છેદાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે. Juliben Dave -
દાડમ જ્યુસ (Dadam juice recipe in gujarati)
#દાડમ આપણી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે.જો આપણી પાસે સમય નો અભાવ હોય તો તેનો જ્યુસ કરી ઉપયોગ મા લય તો આપણે ખુબ જ ફાયદો થાય છે અને તેમાથી આપણા શરીર ને જરૂરી વિટામીન મળે છે. Sapana Kanani -
પોમોગ્રેનેટ સ્પાઈસ્ડ ટી (pomegranate tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ4આ ચા ના તો જેટલાં ગુણ ગાઓ એટલે ઓછા છે. દાડમ પોતે અનેક ખૂબીઓ થી ભરેલું ફળ છે. અનેક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ તે ધરાવે છે. શરીર ની લગભગ બધી જ સમસ્યા મા તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રિતે મદદરૂપ નીવડે છે. ઉપરાંત જોડાયેલા મસાલા આ ચા ને હજુ અજોડ બનાવે છે. પિમ્પલ અને એન્ટી એજિંગ માટે ખુબ જાણીતી છે આ ચા. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, ડેન્ટલ કેર, એનિમિયા, ડાયાબિટીસ, સોર થ્રોટ, ઓવર ઈટિંગ, પેટ ની સમસ્યા, ગર્ભ ધારણ ની સમસ્યા, હાડકા ની સમસ્યા, વંધ્યત્વ ની સમસ્યા રોગપ્રતિકારક્તા ઓછી હોવી આ બધી સમસ્યા ઓ મા આ ચા કારગર નીવડે છે. Khyati Dhaval Chauhan -
દાડમ સફરજન જીરા સોડા (Pomegranate Apple Cumin Soda Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદાડમ સફરજન જીરા સોડા Ketki Dave -
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes -
-
સ્ટ્રોબેરી દાડમ ઑરેન્જ પંચ (Strawberry Pomegranate Orange Punch Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગંગા જમુના સરસ્વતી સ્ટ્રોબેરી દાડમ ઑરેન્જ પંચ Ketki Dave -
ફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ (Fresh Pomegranate Sangria Mocktail Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ Ketki Dave -
દાડમ જ્યુસ વીથ વ્હીપ ક્રીમ (Pomegranate Juice With Whipped Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદાડમ જ્યુસ વીથ વ્હીપ ક્રીમ Ketki Dave -
અનાર મૉજીતૌ(anar mojito recipe in gujarati)
#ફટાફટવિટામીન્સ થી ભરપૂર દાડમ ફક્ત ચાટ ડીશ ની શોભા વધારે છે તેવું નથી તેનાથી મૉજેતૌ માં પણ મજા આવી જાય છે. અત્યારે દાડમ બહુ જ સરસ મળે છે. તો દાડમ થી મૉજીતૌ પણ બનાવી જુવો. બધાં ની પ્રશંસા થી તમારાં ચેહરા પર ખુશી ની લહેર આવી જશે અને એમા થી દાડમ ના દાણા જેવા તમારાં દાંત પણ દેખાઈ જશે. Jigisha Modi -
દાડમ કાઇપીરીન્હા મોકટેલ (Pomegranate Caipirinha Mocktail Recipe In Gujarati)
#MRCPost - 11દાડમ કાઇપીરીન્હા મોકટેલBarso re Megha Megha...(2) Barso re Megha Barso...Mitha Hai Khatta Hai... Pomegranate juice HaiChal...Chal..Chal.. Chal...Chal.. Chal.. Chal ... Chal........(2) ...Pee le re.... pee le re.... pee le re ... pee le rrrrrre.... તો.... આજે તમારાં માટે લાવી છું બ્રાઝિલિયન સ્ટાઇલ.... સ્વાદિષ્ટ POMEGRANATE CAIPIRINHA Mocktail .... ૧ વાર ટેસ્ટ કરો.... ખુદ જાન જાઓ....Bemiiiiiiisallll.... સ્વાદ.... Ketki Dave -
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ