મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#MRC
ટનાટન ટોસ્ટ
ચોમાસા માં મસ્ત ચટપટું , તીખું અને વડી ખૂબ જ ઝડપ થી બની જતી આ વાનગી મૂળ માંડવી કચ્છ ની પ્રસિદ્ધ છે.. ત્યાં ની દાબેલી અને કડક તો વખણાય જ છે પણ આ રેસીપી ની મૂળ શોધ આ માંડવી એ જ કરેલી છે.. 😊

મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)

#MRC
ટનાટન ટોસ્ટ
ચોમાસા માં મસ્ત ચટપટું , તીખું અને વડી ખૂબ જ ઝડપ થી બની જતી આ વાનગી મૂળ માંડવી કચ્છ ની પ્રસિદ્ધ છે.. ત્યાં ની દાબેલી અને કડક તો વખણાય જ છે પણ આ રેસીપી ની મૂળ શોધ આ માંડવી એ જ કરેલી છે.. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 4-6બાફેલા બટાકા
  2. 4 tbspગળી ચટણી
  3. 4 tspતીખી ચટણી
  4. 4 tbspમસાલા શીંગ
  5. 4 tbspબારીક કાપેલા કાંદા
  6. 4 tbspમાંડવી નો દાબેલી નો મસાલો
  7. જરૂર પડે તો જ મીઠુ નાખવું દાબેલી ના મસાલા માં મીઠુ હોય છે એટલે
  8. 4 Tbspવઘાર માટે તેલ
  9. 4 નંગટોસ્ટ
  10. 4 tspજીણી સેવ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ને હાથ વડે અધકચરા મેશ કરી લો. દાબેલી ના મસાલા ને થોડા પાણી માં મિક્સ કરી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ લઇ, ગરમ થાય એટલે બટાકા નો માવો અને દાબેલી નો મસાલો જે મિક્સ કરેલો એ ઉમેરી બધું બરાબર મિક્સ કરી થોડી વાર માટે સાંતળો.

  3. 3

    હવે એક ટોસ્ટ પર વારાફરતી બન્ને ચટણી, બનાવેલું દાબેલી નું શાક, મસાલા શીંગ, ડુંગળી, સેવ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes