લસણ ની ચટણી

Minaxi Agravat @cook_21102128
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડણી માં લસણની કળીઓ લાલ મરચાનો પાવડર મીઠું અને જીરું નાખી ખાંડી લેવુ
- 2
પછી તેમાં તેલ અને લીંબુનો રસ મેળવી લેવો
- 3
આ લસણની ચટણી સાથે ઢોકળા થેપલા પરોઠાં રોટલી રોટલો ખાવાની મજા જ કંઈક ઔર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
-
-
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
-
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
-
-
-
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.#RB1 Dhara Vaghela -
-
-
-
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
-
-
લસણ ટમેટા ની ચટણી
#ચટણીઆ ચટણી તીખું ખાનાર માટે સ્પેશિયલ છે.. મારી મોસ્ટ ફેવરીટ છે.. તમે ઢોકળાં, થેપલા કે ગોટા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11795619
ટિપ્પણીઓ