વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં હીંગ, અજમો, ધાણાજીરું પાઉડર, ખાવાનો સોડા, મીઠું નાખી મીકસ કરી લો. હવે, જરૂર પડે એમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો.
- 2
હવે, એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, ત્યાંસુધી લસણની કળીમાં ફોકની મદદથી કાણાં પાડી લો. ગરમ થાય એટલે તેમાં આ લસણની કળીને ગોલ્ડનબ્રાઉન થાય ત્યાંસુધી તળીને કાઢી લો.
- 3
હવે, પછી તૈયાર કરેલ ખીરાંની બુંદી પાડી લો. ૨ મીનીટ પછી તેલમાંથી કાઢી લો.
- 4
મીકસરજારમાં બુંદી, લસણની કળીઓ, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી ક્રશ કરી લો. વડા પાઉંના લોટમાંથી તૈયાર થતી ઈન્સન્ટ લાલ સૂકી ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
-
-
રાજસ્થાની લસણની ચટણી (Rajasthani Garlic Chutney Recipe In Gujarati)
#KRC#રાજસ્થાનીલસણનીચટણી#rajasthanigarlicchutney#cookpadgujarati Mamta Pandya -
રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
#RC3#Rainbowchallenge#Week3#Coopadgujrati#CookpadIndiaRed@palaksfoodtech Janki K Mer -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya -
લાલ મરચાંની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
સાઉથ ઈન્ડિયન રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
રેડ ચટણી (સાઉથ ઈન્ડિયન)#RC3#Week3 Bina Samir Telivala -
સૂકાં લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
Hai Hai Mirchi.... 🌶🌶 Ohh Ohh Mirchi..🌶🌶🌶Uff Uff Mirchi...🌶🌶 Fuff Fuff Mirchi.. 🌶🌶🌶 આજે હું લાવી છું... મસ્ત મસ્ત... મ્હોમાં 👄 થી સૂસવાટા.... આંખો 👀 અને નાક👃માંથી પાણી .... કાન👂🌶 માંથી સૂરસૂરિયું નીકળી જાય એવી તીખી તમતમાટ સ્વાદિષ્ટ સૂકાં લાલ મરચાં ની ચટણી...😋😋😋 Ketki Dave -
-
-
-
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
-
વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#mexican#tomatosalsa#salsa Mamta Pandya -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
સુકા લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસુકા લાલ મરચાની ચટણીHai Hai Mirchi.... 🌶🌶 Ohh Ohh Mirchi..🌶🌶🌶Uff Uff Mirchi...🌶🌶 Fuff Fuff Mirchi.. 🌶🌶🌶 આજે હું લાવી છું... મસ્ત મસ્ત... મ્હોમાં 👄 થી સૂસવાટા.... આંખો 👀 અને નાક👃માંથી પાણી .... કાન👂🌶 માંથી સૂરસૂરિયું નીકળી જાય એવી તીખી તમતમાટ સ્વાદિષ્ટ સૂકાં લાલ મરચાં ની ચટણી...😋😋😋 Ketki Dave -
લાલ મરચાં અને લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3 Kashmira Solanki -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
#par#garlicpaneerpakoda#lasaniyapaneerbhajiya#cookpadgujarati Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294722
ટિપ્પણીઓ (14)