રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ના નાના ટુકડા કરી લો તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો લીમડો ઉમેરો હવે તેમા રોટલી ના ટુકડા ઉમેરો બરાબર સાતળો ઘીમા તાપે હલાવો મીઠું લાલમરચુ પાઉડર હળદર નાખી બરાબર મીક્ષ કરો ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરો ઠરે એટલે એરટાઈટ બોટલ મા ભરી લો તૈયાર છે ટેસ્ટી રોટલી નો ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
-
-
-
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar -
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
-
-
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374895
ટિપ્પણીઓ