કોર્ન કેપ્સીકમ મસાલા

Kalpana Mavani @kalpana62
કોર્ન કેપ્સીકમ મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને બાફી લો કેપ્સીકમ ને નાના ટુકડામાં કટ કરો આદુ લસણ ક્રોસ કરી લો કાંદાની ગ્રેવી બનાવી લો. ટામેટાની ગ્રેવી બનાવો
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં ઘી ઉમેરો હવે તેમાં જીરું મિક્સ કરો જીરું ફૂટે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. જરા વાર સાંતળીને તેમાં કાંદાની પેસ્ટ નાખો
- 3
તેને થોડીવાર માટે સંતળાવવા દો. હવે તેમાં બધા સૂકા મસાલા મિક્સ કરો અને થોડીવાર થવા દો હવે તેમાં ટામેટાની ગ્રેવી મિક્સ કરો અને તેલ છૂટે ત્યાં સુધી કુક કરો તેલ છૂટે એટલે તેમાં બાફેલા મકાઈના દાણા મિક્સ કરો જરૂર પડે તેટલું પાણી નાખો
- 4
કેપ્સીકમ ને તેલમાં સાંતળી લેવા હવે તેને મિક્સ કરો અને થોડીવાર માટે ઢાંકીને મસાલો મિક્સ થાય અને તેલ છૂટે ત્યાં સુધી ઉકાળો તૈયાર છે આપણું ટેસ્ટી કોર્ન કેપ્સીકમ મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
પનીર ટિક્કા બિરયાની (Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટીક્કા બનાવ્યા પછી જે મેરીનેટ કરેલું અને અને કેપ્સીકમ કાંદા અને ટામેટા વધ્યા હોય તેમાંથી પનીર ટીકા બિરયાની બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મકાઈ અને શીંગદાણા નું શાક (Makai Shingdana Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : મકાઈ અને શીંગ દાણા નું શાકમકાઈ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. African લોકો ખાવા માં મકાઈ નો બહુ જ ઉપયોગ કરે . નાના મોટા બધા ને મકાઈ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં Mombasa style માં મકાઈ અને શીંગ દાણા નું શાક બનાવ્યું . Sonal Modha -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)
#ફટાફટ#સપ્ટેમ્બરઆજે હું મકાઈ ની રેસીપી બનાવવા જઇ રહી છું છે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો બનાવીએ કોર્ન પનીર પરાઠા Dhinoja Nehal -
તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
#trend2તવા પનીર ને તવા પર બનાવવામાં આવે છે.(તવા ના હોય તો પેન માં પણ બનાવી શકાય.)જેવી રીતે પાવભાજી બનાવવામાં આવે છે તે રીતે તવા પનીર બનાવવામાં આવે છે. તેની સાથે tandoori roti સવૅ કરવામાં આવે છે.પરંતુ મેં ચપાતી બનાવી છે. Hetal Vithlani -
દાલ મખની(daal makhani recipe in gujarati)
#ફટાફટ#રેસીપી અમારા ઘરમાં બધાને ખૂબ જ ફેવરિટ છે રાઈસ અને પરાઠા સાથે ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો Kalpana Mavani -
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
સ્વીટ કોર્ન ભરતા
#goldenapron૩#વીક૪આપેલ પઝલ માંથી , મે અહી ઘી અને કોર્ન નો ઉપયોગ કર્યો છે.. Radhika Nirav Trivedi -
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374265
ટિપ્પણીઓ (2)