મમરા મકાઈ પૌવા અને શીંગ દાણા નો ચેવડો (Mamara Makai Pauva Shing Dana Chevdo Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
મમરા મકાઈ પૌવા અને શીંગ દાણા નો ચેવડો (Mamara Makai Pauva Shing Dana Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મૂકો તેમા મમરા વધારી લો કડક થાય એટલે ગેસ બંધ કરો તેલ ગરમ મૂકો તેમા મકાઇ ના પૌવા અને શીંગદાણા તળી લો મમરા મા ઉમેરો હવે તેમા મીઠું, લાલમરચુ પાઉડર હળદર અને દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લો તૈયાર છે ટેસ્ટી મમરા મકાઈ પૌવા અને શીંગ દાણા નો ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
-
-
-
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
-
-
મકાઈના પૌવા નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
-
-
-
-
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16375813
ટિપ્પણીઓ