કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)

#KRC
#cookpadgujarati
આ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે.
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC
#cookpadgujarati
આ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ ચાળી મીઠું, જીરું પાઉડર અને મોણ એડ કરી હાથેથી બરાબર મિક્સ કરી અને જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લેવો અને 1/2 કલાક ઢાંકીને રાખવો.
- 2
હવે ઘીમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી સાટો તૈયાર કરી લેવો.
- 3
હવે લોટના એકસરખા લુવા કરી રોટલી વણી લેવી. એક રોટલી ઉપર સાટો લગાવી બીજી રોટલી મૂકવી તેના ઉપર સાટો લગાવી ત્રીજી રોટલી મૂકવી અને તેના પર પણ સાટો લગાવી લેવો અને પાતળી પાતળી પટ્ટી કટ કરી.તેના રોલ વાળવા.
- 4
રોલ વળાઈ જાય એટલે હાથેથી થોડું પ્રેસ કરી પાટલા પર વેલણાથી પાતળું વણવું.
- 5
હવે તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ રાખી પૂરી લાઈટ બ્રાઉન તળી લેવી. તો તૈયાર છે સ્વાદિષ્ટ પકવાન પૂરી સર્વ કરો અને મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati#farsan#namkin Keshma Raichura -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#CTકચ્છ નું મિષ્ટાન સાટા આપણે શીખ્યું.. પછી હવે આપણે કચ્છ ના પ્રસિદ્ધ એવા પકવાન બનાવશુ.. મેં પણ પહેલીવાર જ બનાવ્યા છે..સરસ બન્યા.. અહીં પકવાન ની સીઝે પણ અલગ અલગ જોવા મળે છે જેમકે રેગ્યુલર, મીની કે એક એકદમ મોટી પ્લેટ જેટલું એક પકવાન મળે છે. મરી વાળા અને વગરના એમ બન્ને પ્રકાર ના મળતા હોય છે.. અને ચા જોડે તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. તો તમે પણ બનાવી જોજો સખીઓ...(બજાર ના એકલા મેંદા લોટ માંથી બનાવેલ હોય છે પણ મેં ઘર માં આજે ઘઉં નો લોટ સરખાભાગે લીધેલ છે.. છતાં પણ ટેસ્ટ માં બઉ ફર્ક નથી પડતો..) Noopur Alok Vaishnav -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
-
કચ્છી પકવાન
#KRCકચ્છ આવતા દરેક લોકો કચ્છ ની પ્રખ્યાત વાનગીઓ જેવી કે પકવાન, સાટા, ગુલાબપાક જેવી વસ્તુઓ લઇ જતા હોય છે એમના પરિવારજનો કે મિત્રો માટે... આજે એમાંથી એક વાનગી પકવાન બનાવીશું. મૂળ તો આ મેંદા માંથી બને છે પણ આજે મે ઘઉં અને મેંદો બન્ને લઈને બનાવ્યા છે. Noopur Alok Vaishnav -
-
કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
# ફૂકબુક તહેવારોની સીઝનમા દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે બધા લોકો દિવાળીના ટ્રેડિશનલ નાસ્તા અને મીઠાઇઓ બનાવવા માટે બધા ખૂબ જ આતુર હોય છે. તેવી જ એક સિમ્પલ અને ટ્રેડિશનલ નાસ્તાની રેસીપી છે જેનું નામ છે કચ્છી પકવાન. કચ્છી પકવાન એ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. તેને એક સૂકા નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કચ્છી પકવાન ચા અથવા રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો કચ્છની આ ખૂબ જ પ્રચલિત વાનગી બનાવીએ. Asmita Rupani -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#પકવાન કચ્છી વાનગી છે જો મૈદા ના લોટ થી બને છે પણ મે થોડા વેરીયેશન કરી ને ઘઉં ના લોટ, મેંદા ના લોટ, પીળી મકઈ ના લોટ ,જુવાર ના લોટ મીકસ કરી ને બનાવયુ છે. Saroj Shah -
-
-
પકવાન (Pakwan Recipe In Gujarati)
પકવાન એ ઘઉંના લોટમાંથી બનતી ફરસી અને ક્રિસ્પી એવી મોટી પૂરી છે જેનો ઉપયોગ દાળ પકવાન ની રેસીપી માં કરાય છે.આ ઉપરાંત પકવાનને એમ જ તળી અને એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી ઘરમાં ટી ટાઈમ સ્નેક તરીકે અને નાચોસની જેમ કટ કરી અને સાલસા ડીપ તરીકે નાસ્તામાં વાપરી શકાય છે. આ ઉપરાંત તેનો અધકચરો ભૂકો કરી તેમાં ચટણી ઉમેરી ચટપટી ચાટ પણ બનાવીને મજા કરી શકાય છે.#cookpadindia#cookpadgujarati#teatimesnack Riddhi Dholakia -
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
-
પડ વાળી પૂરી
#cookpad #cookpadindia #cookpadgujarat આ પૂરી સાતપડ વાળી પૂરી પણ કહેવાય છે . આપુરી ખૂબ જ ફરસી અને ક્રિસ્પી હોય છે. આ પૂરી લાંબા સમય સુધી સારી રહે છે Bhavini Kotak -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
કચ્છી મીની પકવાન(Kutchchi Mini Pakwan in Gujarati)
#CTઆ વાનગી કચ્છ પ્રદેશ ની ખૂબ જ પ્રચલિત નાસ્તાની ડીશ છે.કચ્છ માં આવનાર પ્રવાસી આ ડીશનો ટેસ્ટ અચૂક કરે અને સંબંધી ઓમાટેગિફ્ટ પણ પકવાન ની આપે છે.જે નાના /મોટા શેપ માં મળે છે.મેંઅહીં મીની પકવાન બનાવ્યા છે.જે ચા જોડે સરસ લાગે છે. Kinjalkeyurshah -
પૂરી(Poori Recipe in Gujarati)
આ પૂરી નાસ્તામાં ચા હારે સરસ લાગે છે દિવાળીમાં પૂરી ખાસ બનાવવામાં આવે છે Alka Bhuptani -
કચ્છી ફેમસ ચિરોટા (Kutchi Famous Chirata Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC કચ્છી ફેમસ ચિરોટા (પકવાન) Sneha Patel -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે. Pinky bhuptani -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
ફરસી પૂરી (Farsi Puri recipe in Gujarati)
#માઇઇબુક આ પૂરી લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે ચા સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhagyashree Yash -
સિન્ધી દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#ડીનર આ વાનગી સિન્ધીઓની ખૂબ વખણાયેલી અને પ્રખ્યાત વાનગી છે.આમ તો પાકવાન એ એક પ્રકારની પુરી જ છે પણ પકવાન પુરીથી મોટાં રોટલી ની જેમ બનાવી તળવામા આવે છે.આ વાનગી એમ તો સવારે નાસ્તામાં બનાવાય છે પણ હું ઘણી વખતે રાત્રે જમવામાં પણ બનાવું છું Komal Khatwani -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (6)