😋 તુરીયા ની છાલનું શાક 😋

#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..
સ્વાદિષ્ટ લાગશે..🙏
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..
સ્વાદિષ્ટ લાગશે..🙏
રાંધવાની સૂચનાઓ
- 1
✍ તુરીયા ને પાણી થી ધોઈ સમારી લો.. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ નાખી.. સમારેલી છાલ નાખી હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો.. ગેસ ધીમો રાખવો..
- 2
હવે તેમાં લસણની પેસ્ટ.. લાલ મરચું પાઉડર નાખી.. થોડું પાણી નાખી.. ઉપર થાળી ઢાંકી ધીમા તાપે ચઢવા દો... પાણી બળી જાય અને શાક બરાબર ચઢી જાય એટલે ગેસ બંધ કરી.. ધાણા જીરું પાવડર અને કોથમીર નાખી સર્વ કરો.. તૈયાર છે.. તુરીયા ની છાલનું શાક 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
😋 કેપ્સીકમ નું શાક 😋
#શાક 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજે મેં બનાવ્યું છે કેપ્સીકમ મરચાં નું ચણાના લોટવાળુ શાક...જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તો તેને બનાવવા ની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
😋 સરગવાનું રસાવાળુ શાક 😋
#શાક🌷 સરગવાનું કોરું શાક તો આપણે કરતાં જ હોઈએ છીએ.. આજે મેં રસાવાળુ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
તુરીયા પાત્રા
જુલાઈ સપર રેસિપી#JSR : તુરીયા પાત્રાતુરીયા ના શાક માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે. તો તેમાં નું એક મેં આજે તુરિયા પાત્રા નું શાક બનાવ્યું. Sonal Modha -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
😋ચીઝ મેગી પોકેટ્સ 😋
#Testmebest #તકનીક કેમ છો મિત્રો... મેગી તો આપણી પસંદ છે.. આજે તેને અલગ રીતે ટેસ્ટ કરીએ... ચીઝી હોવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે..તો ચાલો તેની રેસિપી જોઈએ 🙏 Krupali Kharchariya -
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
સેવ તુરીયા નું શાક(sev turia nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#weak1#શાકઅથવાકરીસઆજે મેં તુરીયા મા સેવ મિક્સ કરીને આ શાક બનાવ્યું છે. ચોમાસામાં તુરીયા ખૂબ જ આવે છે અને સારા પણ આવે છે. ગુજરાતીઓ પોતાના ઘરે જ આ વેલો ઉગાડે છે પોતાના ઘરે એક નાનકડું ખેતર બનાવી ત્યાં આ વેલો તૈયાર કરે છે. અને શાક બનાવે છે. Falguni Nagadiya -
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
તુરીયા ની છાલ નો ઘેઘો(turiani chaal no ghegho recipe in gujarati)
#સાતમશરીર માટે ખૂબ ફાયદાકારક એવા તુરીયા અને તેની છાલ નો ઉપયોગ કરી ને બે જુદા જુદા શાક મેં બનાવ્યા છે. છાલ નું શાક બીજા દિવસે ઠંડુ પણ સરસ લાગે છે, તેને તમે ભાખરી, થેપલા કે પરોઠા સાથે ખાઈ શકો છો. તુરીયા એ શરીર ની ગરમી દૂર કરનાર છે અને શરીર માં હિમોગ્લોબીન સુધારે છે, લીવર નાં રોગ માં પણ ઉપયોગી છે. ડાંગ જિલ્લાના નાં આદિવાસી વિસ્તારોમાં કમળો થાય ત્યારે તુરીયા નો રસ કાઢી તેનાં ૨-૨ ટીપાં નાકમાં નાખે જેથી પીળું પ્રવાહી નાક વાટે નીકળી જાય. તુરીયા માં પાણી નો ભાગ વધુ હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, નિયમિત સેવન કરવાથી કબજિયાત દૂર કરે છે.વાળ માટે તેલ બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. Shweta Shah -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
સ્વાદિષ્ટ તુરીયા પાત્રા નું શાક (Swadist Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#Post10# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujaratiચોમાસામાં સાથે લસણની પેસ્ટ સાથે તુરીયા પાત્રા નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આરોગ્ય માટે પણ ઉપકારક છે Ramaben Joshi -
તુરીયા ની છાલ નો સંભારો
તુરીયા ની છાલ ફેકી ન દેતા તેમાંથી સરસ એવો સંભારો બને છે. તુરીયા ફ્રેશ હોવા જરૂરી છે, તો જ સંભારો સરસ બનશે. મને તો બહુ જ ભાવે હો.... Sonal Karia -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
😋હેલ્ધી ચિકપીસ પીઝા 😋
#Testmebest #મિસ્ટ્રીબોક્સ 🌷મિત્રો અહિં મેં પીઝા બેઝ ચિકપીસ(છોલે) માંથી બનાવ્યો છે..અને તેના પર પાલક, મગફળી,ચીઝ, કેળાનો સમાવેશ કર્યો છે.. એટલે કે મિસ્ટ્રીબોક્સ ના બધા જ ઘટકો આવરી લઈ ને એક હેલ્ધી ચિકપીસ પીઝા બનાવ્યો છે.. ખુબ જ ટેસ્ટી લાગે છે..તમે પણ ટ્રાય કરજો 🙏 Krupali Kharchariya
More Recipes
ટિપ્પણીઓ