રીંગણા નો ઓળો

HEMA OZA
HEMA OZA @HemaOza

#RB16
શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો.

રીંગણા નો ઓળો

#RB16
શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1કી.લો ઓળા ના રીંગણા
  2. 250 ગ્રામલીલી ડુંગળી
  3. 7કળી લસણ
  4. 1 નંગટમેટું
  5. 2 નંગ લીલા મરચાં
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. રૂટિન મસાલા
  8. કોથમીર
  9. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણા ને આછું તેલ લગાવી ગેસ પર શેકી લો.

  2. 2

    એક બાઉલમાં ડુંગળી ટામેટાં મરચાં સમારી લો. ને લસણ ની કળી ને છીણી લો

  3. 3

    એક કડાઈમાં તેલ મુકી હીંગ નો વધાર કરી તેમા ડુંગળી ટામેટાં ને લસણ સાંતળી લો હવે શેકેલા રીંગણા ને છોલી મેસર થી મેસ કરી કડાઈમાં ઉમેરી બાકી ના મસાલા કરો ને તેલ છુટું પડે થયા સુધી ઓળો થવા દો.

  4. 4

    રીંગણા નો ઓળો તૈયાર છે મે તેને થેપલા બુંદી રાઈતા ગોળ સલાડ સાથે સર્વ કયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes