તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)

#MFF
#Monsoon food festival
#Cookpad gujarati
#Medals
આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....
કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.
ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે
....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.
ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય.
તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)
#MFF
#Monsoon food festival
#Cookpad gujarati
#Medals
આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....
કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.
ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે
....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.
ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ રીતે પાણી થી ધોઈ ને કોરી કરી લો પછી ઉપર અને નીચે નો ભાગ કાપી ને ઉભી ચીરી ઓ કરી લો.કેપ્સીકમ, લીલાં મરચાં અને કાચી કેરી ને ધોઈ છાલ કાઢી ને ના કટકાં કરી લો,કોથમીર સાફ કરી સમારી લો.
- 2
હવે,જાડા તળિયા વાળી કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરુ ઉમેરો તતડે એટલે મેથી દાણા પાઉડર ઉમેરી ને સાંતળો, હીંગ અને ખારેકના કટકાં ઉમેરી ૩૦ સેકન્ડ સુધી સાંતળો, ઢાંકણ ઢાંકી ને ૧ મિનિટ માટે રાખી લો, ૧\૨ મિનિટ પછી પાછું હલાવી લો,ખારેક માં હળદર ઉમેરી ને મિક્ષ કરી લો,તેમાં લીલાં મરચાં, કેપ્સીકમ ના ટૂકડા ઉમેરી ઉમેરી ને મિક્ષ કરી લો,પછી સહેજ ક્રચી રહે તેમ પકવો.
- 3
કાચી કેરી ના કટકાં ઉમેરી ને મિક્ષ કરી લો,પછી તેમાં ચણા ના લોટ ચમચી થી ગોળ ફરતો ઉમેરી દો,૧૦ સેકન્ડ પછી હાથ માં થોડું પાણી(બે ચમચી) લઈ,કઢાઈ માં ગોળ ફરતે છાંટો ને પછી સરસ મિક્ષ કરી લો.
- 4
ધાણાજીરુ પાઉડર ઉમેરી ને મિક્ષ કરો,ખાંડ ઉમેરી ને હલાવી લો...ગેસ બંધ કરી દો ને લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને સરસ ભેળવી લો.
- 5
તો તૈયાર છે...તાજી ખારેક નો ચટપટો અને ક્રચી સંભારો.....તેને પ્લેટમાં કાઢી ને ખારેક,લીંબુ ના પીસ અને કોથમીર થી શણગારી લો...
Top Search in
Similar Recipes
-
તાજી ખારેક અનાનસ નું રાઇતું (Fresh Kharek Pineapple Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#ફરાળી રાઇતું#તાજી ખારેક રેસીપી#દહીં રેસીપી#અનાનસ રેસીપી#દાડમ રેસીપીઆજે મેં તાજી ખારેક,અનાનસ અને દાડમ એમ ત્રણ ફળો નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું...જેને તમે સાઈડ ડીશ તરીકે બપોર ના ભોજન માં પીરસી શકો.અત્યારે શ્રાવણ મહિનો છે...એટલે તમે એને ફરાળી ડીશ માં પણ પીરસી શકો. Krishna Dholakia -
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
#વિકમીલ૨આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો. Jasmin Motta _ #BeingMotta -
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
મૂળા ની છીણ (સંભારો)
#BW#Bye Bye winter recipe challenge#RadishSambharoRecipe#RadishMasalaSambharoRecipe#મૂળા મસાલા સલાડ રેસીપી#મૂળા નું રાંધેલુ છીણ રેસીપી Krishna Dholakia -
ખારેક મસાલેદાર (Kharek Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiખારેક મસાલેદાર Ketki Dave -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
ગુંદા નો સંભારો
#cookpadGujarati#CookpadIndia#gundanosambharo#ગુંદા નો ચણા નો લોટ વાળો સંભારો Krishna Dholakia -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia -
ખારેક નો જ્યુસ(kharek no juice recipe in gujarati)
#માઇઇબુકખારેક નો જ્યુસ પીવામાં ખુબજ સારો લાગે છે. Vrutika Shah -
મસાલા ખારેક (Masala Kharek Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujaratiમસાલા ખારેકઅમદાવાદ મા માણેકચોક જઇએ ત્યારે છેલ્લે આઇસક્રીમ કે ખારેક તો ખાવા જ પડે.... & એમા ય મસાલા ખારેક તો...... ટેસડો પાડી દે બાપ્પુડી.... Ketki Dave -
ખારેક & કેરીનુ ગળ્યુ અથાણુ (Dry Dates Mango Sweet Pickle Recipe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiખારેક & કેરી નુ ગળ્યુ અથાણુ Ketki Dave -
ખારેક નું લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MFFચોમાસામાં કચ્છ માં ખારેક બહુ સારા પ્રમાણ માં મળતી હોય છે. ખારેક ને કચ્છ નો સૂકો મેવો પણ કહેવાય છે.. લાલ અને પીળી ખારેક બન્ને ખૂબ સરસ હોય છે...આજે એ ખારેક નું લોટ વાળું શાક બનાવીશું... 👍🏻😊 Noopur Alok Vaishnav -
ખારેક પિસ્તા ડિલાઇટ (kharek pista delight in Gujarati recipe)
# વિકમીલરઅત્યારે ખારેક ની સિઝન છે તો મેં આ સ્વીટ બનાવી છે મેં અહીં કચ્છની પ્રખ્યાત ખારેક વાપરી છે આ મીઠાઈ ખુબ જ ટેસ્ટમાં સારી બની છે આમા રીયલ ખારેકનો ટેસ્ટ હોવાથી ખુબ જ રીચ ટેસ્ટ આવે છે તેમજ નાના મોટા બધા ને ગમે તેવો ટેસ્ટી બન્યું છે parita ganatra -
શીંગદાણા અને ખારેક નું શાક (Shingdana Kharek Shak Recipe In Gujarati)
#EB#PR 'જય જિનેન્દ્ર'□ શીંગદાણા અને ખારેક નું શાક અમારે ત્યાં ચોમાસા માં એકવાર અચૂક બને જ.□આઠમ ,ચૌદશ કે તિથિ ને દિવસે આ શાક બનાવી શકાય.□પર્યુષણ માં પણ આ શાક બનાવી ને રોટલી,પૂરી,થેપલા,કે ખાખરા સાથે આરોગી શકાય. Krishna Dholakia -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#RC1 આજે મે પીળી ખારેક નો હલવો જેને ચોકલેટ ની કટોરી મા સર્વ કર્યો છે ચોકલેટ કટોરી સાથે જમવાથી ટેસ્ટ ખુબજ સરસ આવે છે. Kajal Rajpara -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
ગાજર-મરચાનો સંભારો
#goldenapron3Week3આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે. Nigam Thakkar Recipes -
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
મુંબઈ ની પ્રખ્યાત ઠેલાવાળા ની ચટપટી : ચણા ચાટ
#SRD#SSR#SuperSeptember#Kalachanachatrecipe#Masalachanachatrecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઠેલેવાલી ચણા ચાટ બનાવી સુપર સપ્ટેમ્બર રેસીપી કૂકપેડ ગુજરાતી માં આપેલ થીમ માં મૂકી છે....અવનવી વાનગીઓ થીમ માં મળે છે,બનાવવા ની મજા આવે છે... Krishna Dholakia -
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કચ્છી મેઘ લાડુ (Kutchi Megh Ladoo Recipe In Gujarati)
#KRC આભાર કૂકપેડ, કચ્છી મેઘ લાડુ પહેલી વાર બનાવી ને ગુરુ પૂર્ણિમા ની પ્રસાદી ધરાવી....બધાં ને ખૂબ જ પસંદ પડયાં. Krishna Dholakia -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (16)