ખારેક & કેરીનુ ગળ્યુ અથાણુ (Dry Dates Mango Sweet Pickle Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#APR
#cookpadindia
#Cookpadgujarati
ખારેક & કેરી નુ ગળ્યુ અથાણુ

ખારેક & કેરીનુ ગળ્યુ અથાણુ (Dry Dates Mango Sweet Pickle Recipe In Gujarati)

#APR
#cookpadindia
#Cookpadgujarati
ખારેક & કેરી નુ ગળ્યુ અથાણુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ નંગ ખારેક
  2. ૧ કપ વનરાજ કેરીના ટૂકડા
  3. ૧/૩ કપ ઝીણો સમારેલો ગોળ
  4. ૧/૨ કપ ગળ્યા અથાણાની મસાલો
  5. ૧/૪ કપ સરસિયાનુ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીના ટૂકડા મા મીઠું & હળદર નાંખી ૨૪ કલાક ઢાંકીને રાખવુ.... ત્યાર બાદ ચારણીમા નીતારી.... ૧ કોરા કકડા પર એને પહોળી કરી ઘરમા જ રાખો.... કેરી બરાબર કોરી થવી જોઈએ...ખારેકને કેરી ના ખાટા પાણી મા ૬ કલાક માટે પલાળવી....

  2. 2

    એ દરમ્યાન ૧ મોટી તપેલીમા અથાણા નો મસાલો અને ઝીણો સમારેલો ગોળ મીક્ષ કરી રાખવો..... કેરીના ટૂકડા એકદમ કોરા થાય એટલે એમા મીક્ષ કરવા... ખારેક ફુલી જાય એટલે એના ઠળીયા કાઢી ૧ ખારેક ના ૪ ટૂકડા કરવા...અને એનો ઠળિયા બાજુના ભાગમાંથી સફેદ રેશા કાઢવા.... ખારેકના ટૂકડા કોરા કરવા કકડામા પહોળા કરવા... & કોરા પડે એટલે અથાણા મા મીક્ષ કરવા.... ૨થી ૩ દિવસ મા ગોળ ઓગળી જશે..(.રોજ ૨ વાર હલાવવુ)...

  3. 3

    પછી તેલ ગરમ કરો અને ઠંડું પડે એટલે એમાં રેડો અને અથાણું બરણી માં ભરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes