ફરાળી નેસ્ટ ચાટ

#જૈન
#ફરાળી
#લીલીપીળી
ફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય.
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન
#ફરાળી
#લીલીપીળી
ફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છીણેલા બટેટા માંથી પાણી નીચોવી એક બાઉલમાં લઇ લો. છીણ માં મીઠું અને લોટ ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ ચા ની મોટી ગરણી માં છીણ પાથરી ઉપર નાની ગરણી થી પ્રેસ કરો અને ગરમ તેલમાં તળી લો હળવેથી નાની ગરણી અલગ કરી નેસ્ટ સેઇપ છીણ બાસ્કેટ મોટી ગરણી માંથી કાઢી લો.
- 2
બીજા એક બાઉલમાં ફરાળી ચેવડો,બાફેલુ બટેટા, ટામેટાં,દહીં બંને ચટણી, તેમજ ઉપર જણાવ્યા પ્રમાણે ચાટ ના મસાલા ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે એક પ્લેટ માં નેસ્ટ મુકી અંદર રેડી કરેલ ફરાળી ચાટ ભરી ઉપર થી કોથમીર,બીટ થી ગાર્નીસીંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ નેસ્ટ ચાટ
#India post 10#goldenapron12th week recipe#ચોખાહેલો ફ્રેન્ડસ, આજે હું એક ચાટ રેસીપી ની સાથે મેસેજ પણ આપવા માંગુ છું .ગો ગ્રીન..ઝાડ વાવો મિત્રો. પર્યાવરણ માં તો ચોકકસ ફાયદો થશે પણ લુપ્ત થતી પક્ષીઓ ની અમુક જાત પણ બચી જશે કે જે ઝાડ પર માળો બાંઘી ને ઈંડા મુકે છે. 🌳🦜👍ફ્રેન્ડસ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય .ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે. અહીં , હું ભાત માંથી બનેલી ચાટ રજુ કરી રહી છુ. એકદમ ડિફરન્ટ એવી "રાઈસ નેસ્ટ ચાટ "ની રેસીપી નીચે મુજબ છે. ફ્રેન્ડસ ખૂબ જ સરસ અને સરળ રીતે છે. asharamparia -
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
શ્રાવણ માસ હોય કે ઉપવાસની તિથી, નાસ્તામાં તીખો કે મોળો ફરાળી ચેવડો સમગ્ર ભારતમાં જોવા મળે છે. આ ચેવડાના ઉપયોગથી બનતી ફરાળી ભેળ પણ એટલીજ પ્રખ્યાત છે. ભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ફરાળી ભેળ પણ ફરાળમાં વપરાતી ખૂબ જ ચટપટી અને સરળ વાનગી છે, જે ફરાળી ચેવડાની એક અલગ જ છાપ ઉભી કરે છે. તો ચાલો જાણીએ આ ફરાળી ભેળમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે...#EB#week15#faralibhel#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પાપડી ચાટ (Papdi Recipe In Gujarati)
ચાટ નુ નામ સાંભળતાં જ બધાના મોઢાં મા પાણી આવે છે બધાં ની પંસદગી ની ચટપટી રેસીપી અને ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે અને વેરાયટી જોવા મળે છે#trend#week4 Bindi Shah -
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
-
મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી Trupti mankad -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Varsha Dave -
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
ફરાળી ભેળ ચાટ(Farali Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#Chat. આજે ગુરુવાર હતો એટલે અમારા ધરે અમે લોકો જલારામ બાપાનો વાર હોવાથી અમે ગુરુવાર નુ વૃત રહીએ છીએ.તો મે ફરાળ મા ફરાળી ભેળ ચાટ બનાવ્યો. Devyani Mehul kariya -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
એપલ બેક ડીસ
#જૈન#ફરાળીફ્રેન્ડસ , ફરાળી લોટ માંથી બનેલી એપલ બેકડીસ એટલી જ ટેસ્ટી લાગે છે. ઉપવાસ મેનું માટે એક સારો ઓપ્શન છે. asharamparia -
-
-
ફરાળી ચાટ(farali chaat recipe in gujarati)
# સાતમપોસ્ટ-૨આજે સાતમ અને શ્રાવણ મહિના નો સોમવાર તો આજ ના દિવસે એવી વાનગી હોવી જોઈએ કે સાતમ માં પણ ચાલે અને સોમવાર ના ફરાળ માં પણ તો ચાલો આજે કઈક નવીન જ વાનગી બનાવીશું કે જેમાં ચૂલ્લો પ્રગટાવો ના પડે અને ટાઢી સાતમ ની પણ ઉજવણી થઈ જાય. Hemali Rindani -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#માઇઇબુક# ફરાળી રેસીપી#એકાદશી સ્પેશ્યિલ ફરાળી ભેળ Anita Shah -
-
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave -
ચાટ બાઈટ્સ (Chaat Bites Recipe In Gujarati)
#PS ચાટ બાઈટ્સ ઝડપથી બની જાય છે અને તે સ્વાદ માં ચટપટો હોવાથી બધાને ખૂબ જ ભાવે છે. Ankita Tank Parmar -
ઘુઘરાં ની ચાટ
#માસ્ટરક્લાસચાટ દરેક ની ફેવરિટ હોય છે. આજે મેં ડિફરન્ટ ચાટ બનાવી છે. લીલવા ના ઘુઘરાં ની ચાટ. તમે પણ ટ્રાય કરો ખુબ ભાવશે.. Daxita Shah -
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
More Recipes
ટિપ્પણીઓ