પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#PC
પંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.
Cooksnap @pushpa_9410

પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)

#PC
પંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.
Cooksnap @pushpa_9410

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20  મિનીટ
2 સર્વ
  1. 1 ટી સ્પૂનઘી
  2. 2-3 ટી સ્પૂનતેલ
  3. 1 નંગસમારેલો કાંદો
  4. 1-2સમારેલા લીલા મરચાં
  5. 2 ટી સ્પૂનઆદુ- લસણ ની પેસ્ટ
  6. 1સમારેલું કેપ્સીકમ
  7. 2સમારેલા ટામેટા
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 2 ટી સ્પૂનલાલ મરચું
  10. 2 ટી સ્પૂનધાણા જીરું
  11. 1 ટી સ્પૂનગરમ મસાલો
  12. 2 ટી સ્પૂનકીચન કીંગ મસાલો
  13. 2 ટે સ્પૂનઘર ની મલાઇ
  14. 200 ગ્રામછીણેલું પનીર
  15. મીઠું
  16. કોથમીર ગાર્નિશ કરવા માટે
  17. કસુુરી મેથી પરોઠા સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20  મિનીટ
  1. 1

    એક પેન માં તેલ અને ઘી ગરમ કરી અંદર કાંદા અને લીલાં મરચાં સોતે કરવા.આદુ-લસણ ની પેસ્ટ સોતે કરી, કેપ્સીકમ સોતે કરવા.

  2. 2

    પછી અંદર ટામેટાં અને મીઠું નાખી મિક્સ કરવું.ઢાંકીને 2-3 મીનીટ કુક કરવું જયાં સુધી ટાંમેટા નું પાણી બળી જાય. ટાંમેટા ને મેશ કરવા.

  3. 3

    બધા મસાલા નાંખી મીકસ કરવું.2-3 મીનીટ કુક કરવુ અને પાણી 3/4 કપ પાણી નાંખી ઉકાળવું એટલે સરસ ગ્રેવી તેયાર થશે.

  4. 4

    છેલ્લે છીણેલું પનીર, ઘર ની મલાઈ,1/4 પાણી અને મીઠું નાંખી મીકસ કરવું. 1-2 મીનીટ કુક કરવું. કોથમીર થી ગાર્નિશ કરી, કસુરી મેથી પરોઠા સાથે સર્વ કરવું.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes